દાહોદ જિલ્લા એ-ડીવિઝન પોલીસ સ્ટેશન તથા દેવગઢબારિયા તથા ગરબાડા પોલીસ સ્ટેશનમાં થયેલ ઇ-એફ.આર.આઇ ના આધારે ગુમ થયેલ મોબાઈલ માં છ મોબાઇલ શોધી મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યાં તેમજ અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા આઠ આરોપીઓને દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડવામાં સફળતા મળી છે ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ટેકનિકલ સોર્સની મદદથી દાહોદ જિલ્લા એ-ડીવિઝન પોલીસ સ્ટેશન તથા દેવગઢબારિયા તથા ગરબાડા પોલીસ સ્ટેશનમાં થયેલ ઇ-એફ.આર.આઇ ના આધારે ગુમ થયેલ મોબાઈલ માં છ મોબાઇલ શોધી મૂળ માલિકોને પરત સોંપી દેવામાં આવ્યા તેમજ દાહોદ જિલ્લાના લીમડી તથા દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા આઠ માસથી ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂની મોટાપાયે હેરાફેરી ના ગુનામાં પ્રોહીલીસ્ટેટ બુટલેગર અને તેના ચાર સાગરીતો સાથે તેમજ છેલ્લા ત્રણ વર્ષથી પંચમહાલ જિલ્લાના કાલોલ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશન ગુનામાં નાસ્તા ફરતા આરોપીને તેમજ છેલ્લા બે વર્ષથી દાહોદ જિલ્લાના ધાનપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા મધ્યપ્રદેશના આરોપીને શંકાસ્પદ મોટરસાયકલ સાથે ઝડપી પાડયો તેમજ મોટરસાયકલ પંચમહાલ જિલ્લા ના હાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કરીને લાવેલ તેમજ દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશન ગુનામાં સંડોવાયેલ આરોપી મળી કુલ આઠ આરોપીઓને ઝડપી પાડવામાં દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી જે તે પોલીસ સ્ટેશન સોંપવા તજવીજ કરેલ છે