આકાશવાણી અમદાવાદ થી પ્રસારિત “રંગ રંગ વાદળીયુ” કાર્યક્રમમાં તારીખ 2જી સપ્ટેમ્બર શનિવારે સવારે ૧૦:૦૦ કલાકે વત્સલ ડી ઓઝાનો ક્લાસિકલ વોકલ – રાગ “ સારંગ” નો કાર્યક્રમ પ્રસારિત થશે. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) દાહોદની શશિધન ડે સ્કૂલ માં ધોરણ 8ના વિધ્યાર્થી વત્સલ ઓઝા આ પહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માં પોતાની ગાયનકળાની સેવા પ્રસ્તુત કરી ચૂક્યા છે. જેઓ ક્લાસિકલ ગાયન સંગીતમાં છેલ્લા ત્રણ વર્ષથી તાલીમ લઈ રહ્યા છે. આ ઉપરાંત તેઓએ કલા ઉત્સવ 2023-24 ભજન- ગાયન માં દાહોદ તાલુકામાં પ્રથમ, કલામહાકુંભ 2022-23 દાહોદ તાલુકા પ્રથમ, કલામહાકુંભ2022-23 દાહોદ જીલ્લા દ્વિતીય, બાલપ્રતિભા 2022-23 દાહોદ જિલ્લા પ્રથમ રહેલ છે. આકાશવાણી રાજકોટ અને 90.8 FM દાહોદ માં પણ તેઓએ પોતાની કળા રજૂ કરેલ છે. તેમની અન્ય માણવાલયક પ્રસ્તુતિઓ તેમની YouTube channel- musicalharmonybyvatsaloza1326 પર પણ માણી શકાશે. આ બાલકલાકાર રેડિયોની પ્રસ્તુતિ માણવા સૌને અનુરોધ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰিগাঁৱত তিনিটাকৈ তিৱা জাতীয় সংগঠনৰ অৱস্থান ধৰ্মঘট -
মৰিগাঁও বিহুতলীত তিৱাসকলৰ বিভিন্ন সমস্যা সমাধানৰ দাবীত ঐতিহাসিক তিৱা ৰাজদৰবাৰ, সদৌ তিৱা...
आधारसिडींग करण्यासाठी विशेष शिबिराचे आयोजन
औरंगाबाद:रास्त भाव दुकानामार्फत पात्र शिधापत्रिकाधारकांना सार्वजनिक वितरण व्यवस्थेअंतर्गत ई-पॉस...
दो अफोर्डेबल फोन लेकर आ रहा iQOO, लॉन्च से पहले सामने आई खूबियों की डिटेल
IQOO एक अफोर्डेबल सीरीज पर काम कर रहा है। जिसे अगले महीने या फिर दिसंबर में लॉन्च किए जाने की...