સુરેન્દ્રનગર શહેરના સીટી એ ડિવિઝન પોલીસ મથકે સગીરા સાથે અડપલા કરવાનો ગુનો નોંધાયો હતો.જેના આરોપીને ઝડપી પડાયો હતો.તેણે રેગ્યુલર જામીન મેળવવા કોર્ટમાં અરજી કરી હતી.જે કોર્ટે નામંજુર કરી હતી.સુરેન્દ્રનગર શહેરમાં બે ભાઇઓ સાથે રહેતા હતા એમાંથી એક ભાઇનું મૃત્યુ થયુ હતુ.મૃત્યુ પામેલા ભાઇની સગીર દિકરીઓ સાથે બીજો ભાઇ અડપલા કરતો હતો.આ બનાવની સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકે 2023ના વર્ષમાં ફરીયાદ નોધાઇ હતી. જેમાં આરોપી નીકુંજ જશવંતલાલ શાહને ઝડપી પાડવામાં આવ્યો હતો.જેમાં સરકારી વકીલ એમ.પી.સભાણીએ દલીલ કરી હતી કે પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલો ગુનો એ ગંભીર પ્રકારનો ગુનો હોવાથી આરોપીની જામીન અરજી નામંજુર કરવા માટે દલીલ કરી હતી.બંન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ત્રીજા એડીશનલ સેશન્સ જજ એન.જી.શાહે આરોપી નીકુંજ જશવંતલાલ શાહની જામીન અરજી નામંજુર કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પડવા પાવર પ્લાન્ટના ૧૪૦ એન્જીનિયર અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા
પડવા પાવર પ્લાન્ટના ૧૪૦ એન્જીનિયર અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા
આજે સાંજે 5 કલાકે ડેમના 23 દરવાજા 2.15 મીટર સુધી ખોલીને 3,50,000 ક્યુસેક પાણી નદીમાં છોડાશે.
સરદાર સરોવર નર્મદા ડેમ અપડેટ
આજે સાંજે 5 કલાકે ડેમના 23 દરવાજા 2.15 મીટર સુધી ખોલીને 3,50,000...
BANASKANTHA : ભાભરના માર્ગો પર પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ
BANASKANTHA : ભાભરના માર્ગો પર પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ
নিশা ভয়ংকৰ ধুমুহাৰ তাণ্ডৱ, ধুমুহাৰ ফলত যোগাযোগ বিচ্ছিন্ন বহু অঞ্চলত
নিশা ভয়ংকৰ ধুমুহাৰ তাণ্ডৱ, ধুমুহাৰ ফলত যোগাযোগ বিচ্ছিন্ন বহু অঞ্চলত
Rajasthan: 'ऐसी हुकूमत पर लानत है', नाथद्वारा में गहलोत पर बरसे राजनाथ सिंह; बोले- पहले ही मोर्चे पर विफल रही सरकार
राजस्थान में कानून-व्यवस्था जैसी कोई चीज बची ही नहीं है। रक्षा मंत्री राजनाथ सिंह ने नाथद्वारा...