સાયલા તાલુકાના નાગડકા ગામેથી 4 કિલો 920 ગ્રામ પોષડોડવાનો જથ્થો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. જેમાં સુરેન્દ્રનગર એસ.ઓ.જીએ પોષડોડવાનો ગેરકાયદેસર જથ્થો રાખનારા બાબુભાઇ ખાચર નામના યુવાનની અટક કરી કાર્યવાહી હાથ ધરી છે.સુરેન્દ્રનગર એસ.ઓ.જી.ના પોલીસ ઈન્સ્પેકટર એસ.એમ.જાડેજાનાઓએ ખાનગી બાતમી મેળવી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નાગડકા ગામના આરોપી બાબભાઈ વાસભાઈ ખાચર ( જાતે.કાઠી દરબાર, ઉ.વ.45, ધંધો-ખેતી, રહે- નાગડકા તા.સાયલા જી.સુરેન્દ્રનગરવાળાએ ) પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં પોષડોડવાનો જથ્થો જેનું વજન 4 કિલો 920 ગ્રામ કિ.રૂ. 14760 તથા આરોપીની અંગઝડતીમાંથી કો-પેડ મોબાઇલ નંગ-1 કિ.રૂ.500નો મળી કુલ કિ.રૂ.15,260નો મુદ્દામાલ સાથે પકડી પાડી ધજાળા પો.સ્ટે એન.ડી.પી.એસ એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kerala Clash: केंद्रीय गृह मंत्रालय ने केरल के राज्यपाल की बढ़ाई सुरक्षा, आरिफ मोहम्मद खान को मिलेगी Z+ सिक्योरिटी
राजभवन ने शनिवार को कहा कि केंद्रीय गृह मंत्रालय ने केरल के राज्यपाल आरिफ मोहम्मद खान को Z+...
ITR Filling: क्या आप जानते हैं आईटीआर फाइल करने के फायदे? लोन से लेकर रिफंड तक मिलते हैं कई लाभ
दिल्ली, बिजनेस डेस्क। प्रत्येक करदाता को टैक्स भुगतान से पहले अपनी आय का लेखा-जोखा देना पड़ता...
मणिपुर हिंसा- 3 जिलों में कर्फ्यू में ढील, इंटरनेट बहाल:खड़गे ने राष्ट्रपति को लिखा- जल्द दखल दें
मणिपुर की इंफाल घाटी के तीन जिलों में मंगलवार को कर्फ्यू में ढील दे दी गई है। सरकार ने ब्रॉडबैंड...