પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના એક અંતરિયાળ ગામમાંથી એક મહિલાએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન પર કોલ કરી ને જણાવેલ કે મારા પતિ ૧ વર્ષનું બાળક જબરજસ્તીથી લઈ ગયા છે તે પરત અપાવવા માટે ૧૮૧ મહિલા હેલ્પ લાઈનની જરૂર છે જે માહિતી મળતા ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇનની ટીમ સ્થળ પર પહોંચી હતી જેમાં કોલ કરનાર બહેને પોતાની આપવીતી જણાવી હતી જેમાં તેમના પતિએ રાત્રિના સુમારે મહિલા સાથે મારઝૂડ કરી તેઓને રાતે મારીને કાઠી મુકી હતી જેમાં પીડિત મહિલા રાત્રીના સુમારે પોતાના પિયરમાં પોતાની મારી છોકરી ને લઈને આવી ગયા હતા જ્યાં તેઓના પતિ આવીને ધમકી આપવા લાગ્યા કે તુ ઘરે નહી આવે તો તારી દીકરીને મારી નાખીશ અને તેની જવાબદારી તારા માથે નાખીશું એમ કહીને માનસિક રીતે હેરાન ગતિ કરતા હતા જેમાં ૧૮૧ અભયમ ટીમ મહિલાને લઈને મહિલાના સાસરીમા ગયા ત્યા પહોંચ્યા બાદ મહિલાના પતિ સાથે વાત કરી પણ તે કઈ બોલવા તૈયાર ન હતા જે બાદ મહિલાના સાસુ અને સસરા સાથે વાત કરી તેમનું કાઉન્સિલંગ કર્યું હતું અને તેમને સમજાવી ,સલાહ - સૂચન આપવા છતાં તે લોકો સમજવા તૈયાર ન થયા હતા જેથી પીડિત મહિલાએ આ બાબતે આગળની કાયદાકીય કાર્યવાહી કરવી છે તેમ જણાવતા ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇનની ટીમે મહિલા પાસે લાગતા વળગતા પોલીસ મથકે અરજી અપાવી હતી અને પીડિત મહિલાનું ૧ વર્ષનું નાનું બાળક અને બીજા 2 બાળકોને સહીસલામત મહિલાને અપાવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
উদালগুৰিৰ পৰা মুখ্যমন্ত্ৰী হিমন্ত বিশ্ব শৰ্মা
উদালগুৰিৰ পৰা মুখ্যমন্ত্ৰী হিমন্ত বিশ্ব শৰ্মা
30 Bn. CRPF ত মহাপৰিদৰ্শক
শোণিতপুৰৰ চাৰিদুৱাৰত অৱস্থিত CRPF ৩০ বেটেলিয়ন পৰিদৰ্শন কৰে CRPF ৰ যোৰহাট খণ্ডৰ মহাপৰিদৰ্শক...
Banaskantha Punarjanm | પુનર્જન્મ થયો હોય તેવી બાળકી ની ચોંકાવનારી ઘટના સામે આવી! | Banaskantha News
Banaskantha Punarjanm | પુનર્જન્મ થયો હોય તેવી બાળકી ની ચોંકાવનારી ઘટના સામે આવી! | Banaskantha News
वृद्ध भुवाजी का रामपथ ने मनाया जन्मदिन
विगत एक वर्ष से रामपथ एकता की एक मिसाल बना हुआ है,राम मंदिर उद्घाटन से बाजार नं. 1 का रामपथ पुरा...