સાયલાના ચોરવીરા ગામના અશ્વિનભાઇ બચુભાઇ મંદુરીયા અને બચુભાઈ નાનુભાઈ તથા કીશન ઉર્ફે કીશોર તથા ઉદેશ ઉર્ફે ઉદય તથા અજીત સીમ શાળા પાસે આવેલ વાડીમાં ખેતી કામ કરતા હતા. પરિવારજનોનો સંયુક્ત કૂવા ઉપર અમારી અલગ મોટર મૂકેલ હોય જેથી કપાસમાં પાણી વાળવાનું હોવાથી ચાલુ કરવા માટે અશ્વિનભાઇ કૂવા પાસે જતા હતા. દરમિયાન કાકા જોરૂભાઇ મંદુરિયાની મોટર ચાલુ હતી અને અશ્વિનભાઇ મોટર ચાલુ કરતા તેઓએ જોરુકાકા સહીયારા કૂવામાં તમારી મોટર મૂકી છે. તેમ કહેતા અશ્વિનભાઇ તમારો પાણીનો વારો પૂરો થઇ ગયો છે.અમારે કપાસમાં પાણી વાળવાનું છે તેમ કહીને જોરૂભાઇ ઉશ્કેરાઇ ગયા અને હાથમાં લોખંડનો પાઇપ લઇને અશ્વિનભાઇ મોઢાના ભાગે એક ઘા માર્યો હતો. વધુ માર મારે તે પહેલા બચુભાઇએ છોડાવ્યા હતા. આ સમયે કાકાના દીકરા દિનેશભાઇ, રસીકભાઇ અને જોરૂભાઇ ગાળો આપી મારી નાખવાની ધમકી આપી કૂવામાં નાખી દેવો છે તેમ કહીને જતા રહ્યા હતા. પાણી બાબતના કકળાટમાં સામે થયેલી ફરિયાદમાં જોરુભાઇની ભાગવા કૂવામાં મોટર ચાલુ હતી. દરમિયાન ઉદેશભાઇ બચુભાઇ તેની પાણીની મોટર ચાલુ કરી ગાળો આપી હતી.ગાળો બોલવાની ના પાડતા લોખંડનો પાઇપ લઇને બચુભાઇ તથા અશ્વિન પાઇપ અને કિશોર લાકડી લઇ આવ્યા. આ સમયે જોરુભાઇના પત્ની કાંતુબેન ઝઘડો ના કરે તે માટે જુદા પડાવતા પરંતુ અશ્વિન ઉશ્કેરાઇને કાંતુબેનને પાઇપનો ઘા મારતા ડાબા હાથે ઇજા થવાથી પડી ગયા હતા. પ્રતાપ વચ્ચે પડતા તેને પણ અશ્વિને પાઇપથી અને ઉદેશે લાકડીથી માર માર્યો હતો. રસીકભાઇ છોડાવવા વચ્ચે આવતા અશ્વિને પાઇપથી અને જોરુભાઇને કિશોર તથા ઉદેશે લાકડીથી માર માર્યો હતો અને જોરુભાઇના ભાઇ બચુભાઇએ મારી નાખવાની ધમકી આપી હતી. તમામ 4 ઇજાગ્રસ્તોને સારવાર માટે લઇ જવાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CM Ashok Gehlot ने केंद्र सरकार पर बोला हमला, कहा- सरकार के निर्देश का पालन कर रही है ED | Aaj Tak
CM Ashok Gehlot ने केंद्र सरकार पर बोला हमला, कहा- सरकार के निर्देश का पालन कर रही है ED | Aaj Tak
સગીરાના ભગાડી તેની સાથે દુષ્કર્મ કરનાર શખ્સને લીંબડી કોર્ટે 10 વર્ષની સખત કેદની સજા સાથે આર્થિક દંડ ફટકાર્યો
લીંબડી તાલુકાના એક ગામની સગીરાને પાટડી તાલુકાના કામલુપર ગામનો શખસ ભગાડી ગયો હતો. સગીરા સાથે...
હળવદ ના કડીયાણા ગામ પાસે ટેમ્પામાં આગ લાગી , કોઈ જાનહાની નહિ
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના કડીયાણા ગામ અને સુંદરગઢ વચ્ચે ટેમ્પોમાં અચાનક આગ લાગી...
Airtel ग्राहकों को बड़ा झटका! महंगे हो गए ये दो पॉपुलर रिचार्ज प्लान; अब देना होगा ज्यादा पैसा
Airtel Hikes Price of Two Prepaid Plans एयरटेल ने अपने प्रीपेड ग्राहकों को अचानक एक बड़ा झटका दे...