આજે 77 માં સ્વાતંત્ર દિવસે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા એક દેશે ભક્તિની ઝુંબેશ ચલાવવામાં આવી છે જેમાં દેશના દરેક ખૂણે ખૂણેથી માટે માટી એકત્રિત કરી અને દિલ્હીમાં શહીદો માટે એક સ્મારક બનાવવામાં આવી રહી છે અને એક જબરજસ્ત અભિયાન ચલાવવામાં આવી રહી છે મેરી મિટ્ટી મેરા દેશ15 August ના રોજ ખેડબ્રહ્મા ખાતે શ્રી સોની સ્વર્ણકાર અંબીકા મહિલા મંડળ દ્વારા આયોજિત આ જુબેશ મેરી મિટ્ટી મેરા દેશ માં જોડાયા અને સાથે સાથે વૃક્ષા રોપણ નું પણ આયોજન કર્યું અને રાષ્ટ્રગીત ગાઈને દેશ ભક્તિ ભાવના બતાઈ જેમાં નાના મોટા સૌ હાજર રહેલ હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જીઆઈડીસી રોડ પર જુગાર રમી રહેલા 6 શખ્સો ઝડયાયા
જીઆઈડીસી રોડ પર જુગાર રમી રહેલા 6 શખ્સો ઝડયાયા
Nothing OS 2.5 Open Beta 1: नथिंग फोन (2) यूजर्स के लिए खुशखबरी! Android 14 बेस्ड अपडेट रोलआउट कर रही कंपनी
Nothing OS 2.5 Open Beta 1 Android 14 लेटेस्ट सॉफ्टवेयर को लेकर नथिंग की ओर से भी बड़ा अपडेट...
સુરતથી રિપોર્ટર ગાડીવાળી @Sandesh News
સુરતથી રિપોર્ટર ગાડીવાળી @Sandesh News
France के मिशेल Punjab आकर कैसे बस गए और बन गए दर्शन सिंह (BBC Hindi)
France के मिशेल Punjab आकर कैसे बस गए और बन गए दर्शन सिंह (BBC Hindi)