રોશન ઝમીર ચેરીટેબલ ટ્રસ્ટ. દ્વારા વાડદ ખાતે તેજસ્વી તારલાઓનું સન્માન સમારંભ યોજાયો. 

ગલતેશ્વર તાલુકાના ગામવાડદ ખાતે આવેલ રોશન ઝમીર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ 9 થી 12 સુધી 1 થી 10 નંબરમાં પાસ થનાર તેજસ્વી તારલાઓનું સન્માન સમારંભ આજરોજ વાડદ ખાતે આવેલ સરસ્વતી હાઈસ્કૂલના પટાઞણમા વાડદના ઉદ્યોગપતિ મલેકહાજી નિશાર હુસૈન હાજીજફરૃલ્લા મીયા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સરસ્વતી હાઇસ્કૂલના પ્રમુખ . જયંતીભાઈ. એમ. પટેલ . આચાર્યશ્રી ડી.એમ. સોલંકી. ઠાસરા ગલતેશ્વર તાલુકા શેખ સમાજના પ્રમુખ.મહેબૂબ મિયાં.વાય.શેખ. અંગાડી વાળા. મલેક હાજી તાજુ મિયા. એડવોકેટ . તસ્લીમ આરીફમલેક . ઠાસરા. શેખ હાજી ગુલામ મૈયુદ્દીન હાજી અમુમીયા. ઇલિયાસભાઈ શેખ. સલીમ.એમ.શેખ. યાસીનભાઈ શેખ.પત્રકાર .અંગાડી. તાલુકા ડેલિકેટ. સાજીદ હુસેન મલેક. શેખ હાજી સ્માઈલ મિયા. શેખ જાકીરભાઇ સંઘ વાળા. મજીત મિયા શેખ.. ફોરમેન. જફુ મિયા હબીબમીયા.શેખ. સેવાલિયા.પાલી. નિવૃત સીઆરપીએફ જવાન પઠાણ મુસ્તફા ખાન ફિરોઝ ખાન. ઠાસરા. વગેરે મહાનુભવો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા 

આ કાર્યક્રમની શરૂઆત કુરાને પાક નીતીલાવતથી વાડદ ના મૌલાના હાજી તાજુદ્દીન સાહેબે કરી હતી . ત્યારબાદ એડવોકેટ તસ્લીમઆરીફ મલે ક. નિવૃત્ત નાયબ મામલતદાર એચ.આર.શેખ. સીઆરપી એફ જવાન મુસ્તફા ખાન પઠાણ વગેરેએ પ્રસંગ નેઅનુ રૂપ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને બાળકોને ઉપસ્થિત મહાનુભાવો નાસ્તે શિલ મેડલ .પ્રમાણપત્ર . અને ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

ટ્રસ્ટના પ્રમુખ. સલીમ અહેમદ. એસ.શેખ. ઉપપ્રમુખ અલી મોહમ્મદ. એ.શેખ. મંત્રી હસનમીયા આર.શેખ તથા કમિટી સભ્યોએ આવેલ મહેમાનોનું પુષ્પગુજ અને ફૂલહાર દ્વારા. સન્માન કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સીઆરપી એફના ના જવાન પઠાણ મુસ્તુફા ખાન ફિરોઝ ખાન નુ સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમ સફળ સંચાલન આસિકહુસેન શેખ. માસ્તરે કર્યું હતું .અંતમાં આભાર વિધિ ટ્રસ્ટના પ્રમુખ સલીમ અહેમદ શેખેકરી હતી.