મૂળી તાલુકામાં નાનીનાની બાબતોએ ઉશ્કેરાઇ જઇને મારામારી અને ઝધડાનાં બનાવો દિવસે દિવસે ખુબજ વધી રહ્યા છે.ત્યારે આવોજ એ ક બનાવ મૂળી શહેરનાં લીમલી પા વિસ્તારમાં રહેતા દોલુભા ગજુભા પરમાર પોતે ઉધડ રાખેલ ખેતરે હતા ત્યારે ગામનાંજ રોહિતસિંહ રાજેન્દ્રસિંહ પરમાર ત્યાં આવી મારી વાડીએ જવાનો રસ્તો તે કેમ ખેડી નાંખ્યો તેમ કહી ગાળો દેતા દોલુભાએ ગાળો દેવાની ના પાડતા રોહિતસિંહ એકદમ ઉશ્કેરાઇ જઇ ધોકાવતે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ આરંભી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
એ ભાઈ.. સાંભળો, વિકાસ યાદ આવે તો ... જિલ્લા પંચાયતના કેટલાંય સમય થી ગાયબ પાર્કિંગનાં છાપરાં નખાવજો... ધોમધખતા તાપમાં બાઇકો ઉકળી જાય છે...--- ગામડાં માંથી આવતાં અરજદરો..!
જિલ્લા પંચાયતની બિલ્ડીંગ ખસ રોડ ઉપર બનેલી છે, વિશાલ ત્રણ માળનાં બિલ્ડીંગ માં અનેક વિભાગો કાર્યરત...
JETPUR જેતપુર પંથકના સાંકળી ગામ નજીક બે બસો વચ્ચે અકસ્માત સર્જાયો 18-09-2022
JETPUR જેતપુર પંથકના સાંકળી ગામ નજીક બે બસો વચ્ચે અકસ્માત સર્જાયો 18-09-2022
200 પાણીના કુંડા વિના મૂલ્યે કરાયેલ વિતરણ...
એકતા એન્ટરપ્રાઈઝ ઝેરડા દ્રારા જલારામ મંદિર ડીસા ખાતે પક્ષીઓ માટે 200 પાણીનાં કુંડાંનું વિનામૂલ્યે...
त्रिपुरा और नागालैंड विधानसभा चुनाव: भाजपा की जीत पर जश्न में डूबे कार्यकर्ता, नगाड़े बजाए और मिठाई बांटी
भाजपा ने पूर्वोत्तर के राज्यों त्रिपुरा और नागालैंड के विधानसभा चुनाव में जीत दर्ज की है। पार्टी...
पहलवानों के समर्थन में सड़क पर उतरीं Mamata Banerjee, Sachin Tendulkar के घर के बाहर लगे पोस्टर
पहलवानों के समर्थन में सड़क पर उतरीं Mamata Banerjee, Sachin Tendulkar के घर के बाहर लगे पोस्टर