સેવાકીય કાર્યો કરવા માટે જાણીતી બનેલી લાયન્સ કલબ ઓફ સુરેન્દ્રનગર ક્રાઉનનો 9મો શપથ ગ્રહણ સમારોહ રવિવારના રોજ યોજાયો હતો.જેમાં પ્રમુખપદે જયદીપભાઈ મથરોટિયા પ્રજાપતિ તથા નવા હોદ્દેદારોને ટીમની શપથવિધિ યોજાઇ હતી.લાયન્સ કલબ ઓફ સુરેન્દ્રનગર ક્રાઉનના શપથ ગ્રહણ સમારોહ માં શપથવિધિ પાસ્ટ ગવર્નર ચંદ્રકાન્તભાઈ દફ્તરી દ્વારા કરવાઇ હતી. નવા જોડાયેલા મેમ્બર્સને ઇન્ડક્શન ઑફિસર રમેશભાઈ રૂપાલા દ્વારા સ્થાપીત કરાયા હતા. ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક્ અને વઢવાણના ધારાસભ્ય જગદીશ ભાઈ મકવાણા, નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય ઉપસ્થિતીમાં જરૂરીયાતમંદને ટ્રાઇસીકલ અપાઇ હતી. આ કાર્યક્રમમાં જયદીપભાઈ મથરોટિયા પ્રજાપતએ જણાવ્યુ હતુ કે નજીકના ભવિષ્યમાં સુરેન્દ્રનગરમાં લાયન્સ ક્લબનો હોલ અને ગાર્ડન બનાવીશુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गुणों का खजाना है गुलाबी अमरूद, सर्दियों में इसे खाने से मिलते हैं ये गजब के फायदे
सर्दियों में मिलने वाले कई फल स्वादिष्ट होने के साथ-साथ सेहत के लिए फायदेमंद भी होते हैं। अमरूद...
સિહોર શહેરમાં ટાણા રોડ પર રોડ નું ખાતમુહૂર્ત
સિહોરના સુરકાના દરવાજા લીલાપીર વિસ્તારનો બિસમાર રોડ છેલ્લા ઘણા સમયથી કફોડી...
Chhattisgarh ABP News C Voter Opinion Poll : छत्तीसगढ़ में इस पार्टी को जिता रहा है ओपिनियन पोल
Chhattisgarh ABP News C Voter Opinion Poll : छत्तीसगढ़ में इस पार्टी को जिता रहा है ओपिनियन पोल
'कांग्रेस के 'विभाजनकारी' एजेंडे को लेकर मतदाताओं के बीच जागरूकता फैलाएं', पीएम मोदी ने NDA उम्मीदवारों को लिखा पत्र
नई दिल्ली। प्रधानमंत्री नरेंद्र मोदी ने भाजपा के नेतृत्व वाले एनडीए उम्मीदवारों को व्यक्तिगत...
અસામાજિક તત્વો સામે પોલીસે ૩૨૫ સકસોની લિસ્ટ પણ તૈયાર કરી દીધી છે.
દાહોદમાં નડરતરૂપ દબાણો તંત્ર દ્વારા દૂર કરાયા હતા દાહોદ જિલ્લામાં અસામાજીક તત્વો સામે કાર્યવાહીનો...