October 8, 2022આજ રોજ વડોદરા મહાનગરપાલિકા ની દબાણ શાખા દ્વારા જીઆઇડીસી મકરપુરા વિસ્તારમાં વી સી સી આઇ અને ઇન્ડસ્ટ્રિયલ એસોસીએશન દ્વારા રજૂઆત ના પગલે રસ્તા ઉપરના તેમજ કોર્પેરેશન ના તથા ગ્રીન બેલ્ટના પ્લોટોમાં થયેલ દબાણો દૂર કરવા ની કામગીરી અધિકારીઓ અને વિસ્તાર ના કોર્પોરેટરશ્રીઓ ને સાથે રાખી કરવામાં આવી હતી તથા દરબાર ચોકડી થી અટલાદરા ખિસકોલી સર્કલ તરફ જતા બ્રિજના કામગીરીની મુલાકાત લઇ ખેડુતો સાથે ચર્ચા કરી સદર બ્રિજમાં વર્ષોથી જમીન સંપાદન ના પડતર પ્રશ્નનું સ્થળ ઉપર નિરાકરણ લાવી બ્રીજ બનાવવા માટે કાર્યવાહી કરી.
October 8, 2022 વડોદરા મહાનગરપાલિકા ની દબાણ શાખા દ્વારા જીઆઇડીસી મકરપુરા વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી
