સેવાકીય કાર્યો કરવા માટે જાણીતી બનેલી લાયન્સ કલબ ઓફ સુરેન્દ્રનગર ક્રાઉનનો 9મો શપથ ગ્રહણ સમારોહ રવિવારના રોજ યોજાયો હતો.જેમાં પ્રમુખપદે જયદીપભાઈ મથરોટિયા પ્રજાપતિ તથા નવા હોદ્દેદારોને ટીમની શપથવિધિ યોજાઇ હતી.લાયન્સ કલબ ઓફ સુરેન્દ્રનગર ક્રાઉનના શપથ ગ્રહણ સમારોહ માં શપથવિધિ પાસ્ટ ગવર્નર ચંદ્રકાન્તભાઈ દફ્તરી દ્વારા કરવાઇ હતી. નવા જોડાયેલા મેમ્બર્સને ઇન્ડક્શન ઑફિસર રમેશભાઈ રૂપાલા દ્વારા સ્થાપીત કરાયા હતા. ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક્ અને વઢવાણના ધારાસભ્ય જગદીશ ભાઈ મકવાણા, નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય ઉપસ્થિતીમાં જરૂરીયાતમંદને ટ્રાઇસીકલ અપાઇ હતી. આ કાર્યક્રમમાં જયદીપભાઈ મથરોટિયા પ્રજાપતએ જણાવ્યુ હતુ કે નજીકના ભવિષ્યમાં સુરેન્દ્રનગરમાં લાયન્સ ક્લબનો હોલ અને ગાર્ડન બનાવીશુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Biparjoy Cyclone: आ रहा है ‘बिपरजॉय’ तूफान... 24 घंटों में बदल जाएगा मौसम | Weather Update | IMD
Biparjoy Cyclone: एक तरफ monsoon का इंतजार तो दूसरी तरफ चिलचिलाती गर्मी की मार... लोग इससे उभरे...
Russia Ukraine war: जंग का ख़ामियाज़ा भुगतते लोगों की कहानी (BBC Hindi)
Russia Ukraine war: जंग का ख़ामियाज़ा भुगतते लोगों की कहानी (BBC Hindi)
মৰাণৰ লাচিত নগৰত পথ দুৰ্ঘটনা, কথমপি পাণ ৰক্ষা যাত্ৰীৰ
মৰাণৰ লাচিত নগৰত পথ দুৰ্ঘটনা, কথমপি পাণ ৰক্ষা যাত্ৰীৰ