કટુડા ગામના બોર્ડથી આગળ લટુડા ગામની સીમમાં ઉમય નદીની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં જુગાર રમતા કુલ 9 ઈસમોને ઝડપી ગુદડી પાસા નંગ-4 તથા રોકડ રૂા.13,130 મો.ફોન નંગ 5 રૂા.20,500 મળી રૂા.33,630ના મુદામાલ સાથે ઝડપી લેવાયા હતા. પકડાયેલા આરોપીઓમાં સુરેશભાઈ સોંડાભાઈ ભંકોળીયા જાતે ચુ.કોળી ઉ.32 રહે.સુ.નગર ફિરદોષ સો., અરવીંદભાઈ ઉર્ફે અરકો ચતુરભાઈ વડેસા જાતે. ચુ. કોળી ઉ.46 સુ.નગર લક્ષ્મીપરા શેરી નં.2, ફારૂકભાઈ હુસેન ભાઈ રફાઈ મુ.માન ઉ.45 રહે.લક્ષ્મીનગર સુ.નગર શેરી નં.1, શાહરૂખ યુસુફભાઈ બ્લોચ જાતે મુ.માન ઉ.28, સુ.નગર લક્ષ્મીપરા શેરી નં.3, મહંમદખાન ઉર્ફે અલ્તાફ ઉમરખાન બ્લોચ જાતે.મુ.માન ઉ.24 રહે.સુ.નગર લક્ષ્મીપરા શેરી નં.3 રમેશભાઈ કચાભાઈ મોહનભાઈ સાતલપરા ચુ.કોળી ઉ.42 રહે.સુ.નગર લક્ષ્મીપરા, શેરી નં.4, ઈમ્તીયાઝ ગફુરભાઈ પઠાણ મુ.માન ઉ.36 સુ.નગર બહુચર હોટલ પાસે ડો. કમલેશ પરીખના દવાખાનાવાળી ગલીમાં સંજયભાઈ બાબુભાઈ મકવાણા કોળી ઉ.32 રહે. લક્ષ્મીપરા શેરી નં.1 બાલાજી વેફર્સ સામે સુ.નગર અને મનોજ ઘોઘાભાઈ ઝીંઝુવાડીયા કોળી ઉ.30) સુ.નગર મહેતા માર્કેટ શ્રવણ ટોકીઝ પાસે શેરી નં.5નો સમાવેશ થાય છે.