સુરેન્દ્રનગર જીલ્લાનાં ધ્રાંગધ્રા શહેરમાં નગરપાલિકા દ્વારા આખલા પકડવામાં આવે છે અત્યારે આજે આખલાઓનો ત્રાસ જોવા મળ્યો હતો રતનપોળ જૂની શાક માર્કેટ પાસે આવતા લોકોને રખડતાં આખલાઓ દ્વારા જાહેરમાં આખલા યુદ્ધ થતાં મોટરસાયકલ ચાલકને લીધા અડફેટે ત્યારે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા આખલા પકડવાનાં દાવા કરવામાં આવે છે જ્યારે શહેરી વિસ્તારમા જાહેરમાં આખલાઓ દ્વારા આખલા યુદ્ધ જોવા મળ્યું ત્યારે જાહેર રોડ ઉપર વાહનો ને અડફેટે લીધા હતા અને શાક માર્કેટ હોવાથી લોકોની અવર જવર હોવાથી કોઈ મોટી દુર્ઘટના થવાની ભીતી લોકોને વર્તાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AAJTAK 2 । 14 OCTOBER 2023 । AAJ KA RASHIFAL । आज का राशिफल । धनु राशि। SAGITTARIUS। Daily Horoscope
AAJTAK 2 । 14 OCTOBER 2023 । AAJ KA RASHIFAL । आज का राशिफल । धनु राशि। SAGITTARIUS। Daily Horoscope
રાજકોટ માલધારી દ્વારા રોડ ઉપર દુધ ઢોળતા રણજીત મુધવા ની અપીલ
રાજકોટ માલધારી દ્વારા રોડ ઉપર દુધ ઢોળતા રણજીત મુધવા ની અપીલ
মাচুল হ্ৰাস কৰাৰ দাবীৰে তিনিচুকীয়াৰ ডিগবৈ মহিলা মহাবিদ্যালয়ৰ ছাত্ৰী একতা সভাৰ উত্তাল প্ৰতিবাদ
মহাবিদ্যালয়ৰ মাচুল হ্ৰাস কৰাৰ দাবীৰে তিনিচুকীয়াৰ ডিগবৈ মহিলা মহাবিদ্যালয়ৰ ছাত্ৰী একতা সভাৰ উত্তাল...
ભાવનગરના નવા રેન્જ આઇ.જી ગૌતમ પરમારની નિમણુક કરાઈ, જાણીએ નવા રેન્જ આઇ.જી વિશે થોડીક રસપ્રદ વાતો....
રાજ્ય વિભાગ દ્વારા આઈ પી એસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે સમગ્ર રાજ્યમાં આઇપીએસ અધિકારીઓની બદલી...