રાજકોટ રેલવે ડિવિઝન માટે ફરી એક વખત ગર્વની ક્ષણ છે, આ વખતે રાજકોટ ડિવિઝનને 2022-2023 માટે વેસ્ટર્ન રેલવેનો સેફ્ટી એવોર્ડ મળ્યો છે, ત્યારે આજે રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર (ડીઆરએમ) જૈન અને રાજકોટના DSC Sr. DSO સુરેન્દ્રનગર સ્ટેશન પર પહોંચ્યા ત્યારે આ સેફ્ટી એવોર્ડ શિલ્ડ સાથે સુરેન્દ્રનગર સ્ટેશન મેનેજર પરમાર સર, ટી.આઈ.સિંહાજી, સીએમઆઈ સિંઘલ સર, અને જેસી બેંકના ડાયરેક્ટર ઘનશ્યામસિંહ જાડેજા અને સ્ટેશન સ્ટાફ સહિત સુરેન્દ્રનગર સ્ટાફે ઢોલ-નગારા સાથે તેમનું હાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ડિવિઝન માટે આજનો દિવસ ખૂબ જ ગૌરવપૂર્ણ હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર લિસ્ટ થયું જાહેર
બનાસકાંઠામાં સૌપ્રથમ વખત લોકસભા બેઠક પર ભાજપે મહિલા ઉમેદવારની પસંદગી લોકસભામાં બનાસકાંઠા બેઠક...
આનંદ મેળો પોરબંદર - ૨૦૨૨ | ખજૂરભાઈ લાઈવ | khajurbhai live #jiglikhajur
આનંદ મેળો પોરબંદર - ૨૦૨૨ | ખજૂરભાઈ લાઈવ | khajurbhai live #jiglikhajur
ছিপাঝাৰৰ হালধাত উপ-স্বাস্থ্য কেন্দ্ৰৰ আধাৰশিলা স্থাপন
দৰংৰ ছিপাঝাৰ বিধানসভা সমষ্টিৰ অন্তৰ্গত হালধা অঞ্চলৰ বহু দিনীয়া দাবীৰ প্ৰতি সহাৰি জনাই উপ...