સુરેન્દ્રનગર જીલ્લાનાં ધ્રાંગધ્રા શહેરમાં નગરપાલિકા દ્વારા આખલા પકડવામાં આવે છે અત્યારે આજે આખલાઓનો ત્રાસ જોવા મળ્યો હતો રતનપોળ જૂની શાક માર્કેટ પાસે આવતા લોકોને રખડતાં આખલાઓ દ્વારા જાહેરમાં આખલા યુદ્ધ થતાં મોટરસાયકલ ચાલકને લીધા અડફેટે ત્યારે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા આખલા પકડવાનાં દાવા કરવામાં આવે છે જ્યારે શહેરી વિસ્તારમા જાહેરમાં આખલાઓ દ્વારા આખલા યુદ્ધ જોવા મળ્યું ત્યારે જાહેર રોડ ઉપર વાહનો ને અડફેટે લીધા હતા અને શાક માર્કેટ હોવાથી લોકોની અવર જવર હોવાથી કોઈ મોટી દુર્ઘટના થવાની ભીતી લોકોને વર્તાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: भारत आने के बाद अंजू की पहली तस्वीर सामने आई | Anju Nasrullah Love Story | Aaj Tak
Breaking News: भारत आने के बाद अंजू की पहली तस्वीर सामने आई | Anju Nasrullah Love Story | Aaj Tak
सोनाक्षी की मुस्लिम से शादी पर सोशल मीडिया में बवाल
बॉलीवुड एक्ट्रेस सोनाक्षी सिन्हा जल्द ही अपने बॉयफ्रेंड जहीर इकबाल के साथ शादी करने वाली हैं। इस...
महापालिकेने एका छताखाली उपलब्ध कराव्या सर्व सुविधा - क्रेडाई असोसिएशनची सहकार मंत्री अतुल सावे यांच्याकडे मागणी
औरंगाबाद:दि.२९ ऑगस्ट (दीपक परेराव) महानगरपालिकेत बांधकाम व्यवसायिकांसाठी एक खिडकी योजना...
અમદાવાદમાં કેશલેસ મેડિકલ સારવાર કરાવતા દર્દીઓને લાગ્યો ઝટકો, ખાનગી હોસ્પિટલોએ આટલા સમય સુધી સેવા કરી સ્થગિત
ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં કેશલેસ સારવાર કરાવતા દર્દીઓ માટે મોટા સમાચાર...
कोटा बूंदी के कांग्रेस कार्यकर्ता द्वारा राजस्थान की भाजपा सरकार के ख़िलाफ़ विरोध प्रदर्शन व जनांदोलन किया जाएगा।
आप सभी कांग्रेसजनो को सूचित किया जाता है अघोषित बिजली कटौती, चौपट हो रही कानून व्यवस्था,भीषण...