લીંબડી નેશનલ અને સ્ટેટ હાઈ-વે પર અકસ્માતના 2 બનાવો બન્યા હતા જેમાં 14 લોકોને ઈજા પહોંચી હતી. ઘાયલોને સારવાર માટે લીંબડી અને સુરેન્દ્રનગર હૉસ્પિટલે ખસેડાયા હતા. મોરબીના કૃપાનિધિ રવાપર પાસે પ્રાણનગર-2માં રહેતા કૌશિક ગાંધીની પુત્રી પ્રેશાની અમદાવાદ ખાતે સગાઈ હતી. સગાઈનો પ્રસંગ પૂર્ણ કરી પરિવાર સાથે તેઓ મોરબી પરત ફરી રહ્યા હતા.ત્યારે લીંબડી હાઈ-વે પર તેમની કારને અન્ય કારે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કૌશિકભાઈ, નેહાબેન, ક્રિનાબેન અને કાર ચાલક રફીકભાઈને ઈજા પહોંચી હતી. અન્ય એક અકસ્માતમાં લીંબડી-પાણશીણા રોડ પર ઉંટડી ગામ નજીક છકડો અને રિક્ષા અથડાતાં અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં બાબુભાઈ ચૌહાણ, હિરાભાઈ ગોવિંદભાઈ, નાનજીભાઈ મગનભાઈ, માયાબેન બાબુભાઈ, રતનબેન જેઠાભાઈ, ઉકાભાઈ માલાભાઈ, હેતલબેન પુનાભાઈ, ભાવેશ પુનાભાઈ, મનુબેન પેથાભાઈને ઈજા પહોંચી હતી. ઘાયલોને લીબડી અને સુરેન્દ્રનગર ખસેડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Congress Files का दूसरा एपिसोड, BJP ने पेंटिंग के नाम पर उगाही और पद्म भूषण देने का वादा करने का लगाया आरोप
भारतीय जनता पार्टी ने कांग्रेस शासनकाल में हुए घोटालों पर आधारित कांग्रेस फाइल्स का दूसरा एपिसोड...
नगर परिषद यांचं अनोखा कचरा काढण्याच गाण कचरा घंटा गाडीत लावलेलं जनतेला आवाहन
नगर परिषद यांचं अनोखा कचरा काढण्याच गाण कचरा घंटा गाडीत लावलेलं जनतेला आवाहन
Kota. ट्रैफिक में बाधक बन रहे अतिक्रमण हटेंगे, सबसे पहले स्टेशन रोड पर होगी कार्रवाई
Kota. ट्रैफिक में बाधक बन रहे अतिक्रमण हटेंगे, सबसे पहले स्टेशन रोड पर होगी कार्रवाई