ગોલ્ડન બગલોઝ જ્યોત હોટલના લાઈનમાં નાના ચિલોડા નરો અમદાવાદ શહેર મુળ વતન ગામમાં મારૂ નામ બિંદુબેન રમેશભાઈ વણઝારા ૩,વ-૪૦,ધંધો વામમા અસાયડી.તા ગોધરા, જી-પંચમહાલ મોન-૯૨૬૫૫૫૮૪
સરનામે મારી ચાર દિકરીઓ અનુક્રમે (૧) આરતીબેન ઉ.વ-૨૨(૨) નેહાબેન ઉ.વ-૨) (૩) મમતાબેન ઉ.વ૧૯ રૂબરૂમાં આવી જાહેર કરી મારી ફરિયાદ હકીકત લખાવુ છું કે હું ઉપર બતાવેલ ૪ મામાબેન ઉ.વ૧૮,તથા બે દિકરા (1) રાત ઉ.વ (ર) નિકુલ ઉવદ નાઓની સાથે ધીરેનભાઇ જયસ્વાલ નાઓના ઉપરોક્ત પ્રાનમાં છેલ્લા ચારેક માસથી રહીએ છીએ.મારા પતિ રમેશભાઇ સને ૨૦૧૪ મ અકસ્માત થતા મરણ ગયેલ છે.અને હું ડાબા પગેથી ૩૫ - વિકલાંગ છું હું ધોરણ-૯ સુધી અભ્યાસ કરેલ છે? ઘરકામ કરૂ છું.મારા દિયર નામે ચેતનભાઇ નરસીંગભાઇ વણઝારા નાઓ અમારી સાથે રહે છે અને આ મામ દીયર સુભાષબ્રીજ આર.ટી.ઓ અમદાવાદ ખાતે યા નો ધંધો કરે છે.મારી દિકરી નેહાબેન તથા આરતી નાના ચિલોડા ખાતે આવેલ કીકા બેકરી નામની દુકાનમાં નોકરી કરવા જાય છે જેનાથી મારા ઘરનું ગુજરાન ચાલે છે.
ગઇ તા-૧૪/૦૭/૨૦૧૩ ના રોજ હું મારા ઘરે હાજર પરના બધા સભ્યો સાથે હાજર હતા દરમ્યાન રાતના નવેક વાગ્યાની આસપાસ મારો દિકરો બિલ ટ્યુશનેથી ઘરે આવેલ તે વખતે મારો બીજો દિકરો રાહુલ મારા ઘરની બહાર ગેટ પાસે રમતી હોય, નિકુલ પણ તેની સાથે રમવા માટે ગયેલ અને મારા બંન્ને દિકરાઓ મારા ઘરની બહાર ગેટ પાસે રમતા હતા.અને અમારી સોસાયટીના બીજા છોકરાઓ પણ સ્કેટીંગ રમતા હતા તે વખતે સોસાયટીના ચેરમેન કૈલાશભાઇ પ્રજાપતિ રહે. ગોલ્ડન બંગલી જ્યોતિ હોટલના લાઈનમાં નાના ચિલોડા નરોડા અમદાવાદ શહેર નાઓ એ મારા દિકરા મોટા દિકરા રાહુલ ને કહેવા લાગેલ કે તુ કેમ સ્ટેટ કેમ કરે છે.તેમ કહી મારા દિકરા રાહુલ ફેટ પકડી લાફો મારી દિધેલ અને બોલાયાલી ઝગડો થતો હોય હું તથા મારી દિકરી આરતી ઘરની બહાર આવેલ ત્યારે આ કૈલાશભાઇ પ્રજાપતિ નાઓ મારા દિકરાને જેમ ફાવે તેમ ગંદી બિભસ્ત ગાળો બોલતા હોય જેથી મારી દિકરી આરતીએ આ કૈલાશભાઇ નાઓને કહેલ કે તમે કેમ મારા ભાઈ રાહુલને કેમ ગાળો બોલો છો તમે મારી મમ્મીને વાત કરો તેમ કહેતા તેઓએ મારી દિકરીને પણ બિભત્સ ગાળો આપવા લાગેલ અને મેં તેઓને ગાળો નહીં બોલવા અને અમારી સાથે ઝગડૉ નહી કરવા કહેલ અને જણાવેલ કે તમે કેમ અમારી સાથે અવાર નવાર બોલાચાલી કરો છો તેવું કહેતા તેઓએ મને તથા મારી દિકરી આરતી સાથે અસભ્ય વર્તન કરી જેમ ફાવે તેમ બોલવા લાગેલ ગાળો બોલેલ અને દરમ્યાન આ કૈલાશભાઇ પ્રજાપતિના બે દિકરા રણજીતભાઇ કૈલાશભાઇ પ્રજાપતિ તથા રવિભાઇ કૈલાશભાઇ પ્રજાપતિ નાઓ પણ આવી ગયેલ અને રવિભાઇ નાએ તેના પિતાનુ ઉપરાણું લઈ મને તથા મારી દિકરી આરતી તથા મારા બંન્ને દિકરાઓને માર મારવા આવેલ અને ગંદી ગાળો આપવા લાગેલ અને મારા દિયર ચેતનભાઇ નાઓ ત્યાં હાજર હોય તેઓને રવિભાઇ તથા રણજીતે શરીર ગડદાપાટુનો માર મારેલ બાદ પાછળથી અનિલ કૈલાશભાઇ નાનો બહારથી આવેલ અમીને કહેલ કે “ઈન કી બહેન કો રખુ ઐસે લોગો કો ઈશ્વર ક્યુ રખે હો,સબ મિલકે ઇનકો ધર ખાલી કરવાઓ' આવા શબ્દો બોલી અમને જેમ ફાવે તેમ ગાળો લાગેલ આ બોલાચાલી ઝગડો થતા સોસાયટીના માણસો ભેગા થઈ ગયેલ હોય કૈલાશભાઇ પ્રજાપતિ તથા તેમના ત્રણેય દિકરાઓ ત્યાંથી જતા રહેલ અને આ ઝગડામાં મારા દિયરને ગડદા પાટુનો માર મારેલ હોય જેથી મારી દિકરી મમતાબેન ૧૦૮ એમ્બ્યુલન્સ માં ફોન કરતા ૧૦૮ આવતા મારા