ધ્રાંગધ્રા શહેરનાં મોચીવાડ રેલવે બ્રિજના પાટા ઉપર એક યુવાને મોત વહાલું કરીને ચાલુ ટ્રેન નીચે પડતું મૂક્યું હતું જેમાં યુવકનાં બંને પગને ગંભીર ઈજાઓ થવા પામી હતી.લોકોની સતત અવર જ્વર વાળો વિસ્તાર હોવાથી યુવકને તત્કાલ સરકારી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં ગંભીર રીતે ઘવાયેલ યુવકના શરીરમાંથી લોહી વધુ પ્રમાણમાં બહાર નીકળી રહ્યું હતું તયારે ધ્રાંગધ્રા સિવિલ હોસ્પિટલના હાજર તમામ નર્સિંગ સ્ટાફ દ્વારા બનતા તમામ પ્રયત્નો કરવા છતાંય યુવક મહેશ બચુભાઈ બારૈયા જિંદગી સામે હારી ગયો હતો. હજુ ત્રણ દિવસ પહેલા જ રેલવે ફાટક પાસે બે વ્યક્તિઓના ઇજાગ્રસ્ત હાલતમાં અકસ્માતની હાલતમાં મોતની ની પ જીયા હોવાનું આવવાનું બહાર આવ્યું હતું અગાઉ પણ ટ્રેનમાંથી પડી ગયેલ યુવાનનું પણ મોત નીપજ્યું હતું આમ જોવા જઈએ તો એક સપ્તાહમાં આ અકસ્માતમાં ચારના મોતની નીજીયા હોવાનું બહાર આવ્યું છે ત્યારે રેલવેમાં પણ હવે અકસ્માતો ની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી હોવાનું પણ લોકોમાં ચર્ચાએ રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Royal Enfield Classic 350 को घर लाने के लिए इससे बढ़िया EMI प्लान नहीं मिलेगा, मात्र इतने रुपये में बनेगी बात
अगर आप रॉयल एनफील्ड क्लासिक 350 को घर लाना चाहते हैं। लेकिन बजट कम होने के कारण बात नहीं बन रही...
UK Election 2024: लेबर पार्टी की सीटें 350 पार, Rishi Sunak ने स्वीकार की हार | Britain Elections
UK Election 2024: लेबर पार्टी की सीटें 350 पार, Rishi Sunak ने स्वीकार की हार | Britain Elections
ભાભર વિસ્તાર માથી થઈ રહ્યું છે લીલા વૃક્ષોનુ નિકંદન ખુલ્લેઆમ કપાઈ રહયા છે #ucnews#gujaratinewsepaper
ભાભર વિસ્તાર માથી થઈ રહ્યું છે લીલા વૃક્ષોનુ નિકંદન ખુલ્લેઆમ કપાઈ રહયા છે #ucnews#gujaratinewsepaper
ભાજપના ઉમેદવારનો અનોખો પ્રચાર ચા પીવરાવીને કરી રહ્યા છે
ડીસા માં ભાજપ ના ઉમેદવાર પ્રવીણ માળી નો અનોખો પ્રચાર .. ભાજપ ના ઉમેદવાર પ્રવીણ માળી વહેલી સવારે...