ધ્રાંગધ્રા શહેરનાં મોચીવાડ રેલવે બ્રિજના પાટા ઉપર એક યુવાને મોત વહાલું કરીને ચાલુ ટ્રેન નીચે પડતું મૂક્યું હતું જેમાં યુવકનાં બંને પગને ગંભીર ઈજાઓ થવા પામી હતી.લોકોની સતત અવર જ્વર વાળો વિસ્તાર હોવાથી યુવકને તત્કાલ સરકારી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં ગંભીર રીતે ઘવાયેલ યુવકના શરીરમાંથી લોહી વધુ પ્રમાણમાં બહાર નીકળી રહ્યું હતું તયારે ધ્રાંગધ્રા સિવિલ હોસ્પિટલના હાજર તમામ નર્સિંગ સ્ટાફ દ્વારા બનતા તમામ પ્રયત્નો કરવા છતાંય યુવક મહેશ બચુભાઈ બારૈયા જિંદગી સામે હારી ગયો હતો. હજુ ત્રણ દિવસ પહેલા જ રેલવે ફાટક પાસે બે વ્યક્તિઓના ઇજાગ્રસ્ત હાલતમાં અકસ્માતની હાલતમાં મોતની ની પ જીયા હોવાનું આવવાનું બહાર આવ્યું હતું અગાઉ પણ ટ્રેનમાંથી પડી ગયેલ યુવાનનું પણ મોત નીપજ્યું હતું આમ જોવા જઈએ તો એક સપ્તાહમાં આ અકસ્માતમાં ચારના મોતની નીજીયા હોવાનું બહાર આવ્યું છે ત્યારે રેલવેમાં પણ હવે અકસ્માતો ની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી હોવાનું પણ લોકોમાં ચર્ચાએ રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mahindra XUV 3XO Vs Tata Nexon: कॉम्पैक्ट एसयूवी सेगमेंट में लंबाई-चौड़ाई, इंजन और फीचर्स के मामले में कौन है बेहतर, जानें डिटेल
कॉम्पैक्ट एसयूवी सेगमेंट में Mahindra की ओर से हाल में ही भारत में XUV 3XO को...
MLCU Celebrates Teacher’s Day 2022
Shillong:As a commemoration for special day for the teachers, Martin Luther Christian University...
રાજુલા વન વિભાગ તેમજ સર્પવિદ અશોકભાઈ સાખટ ના સુપુત્ર અમિતભાઇ સાખટની પ્રસંશનીય કામગીરી
રાજુલા વન વીભાગ તેમજ સર્પવિદ અશોકભાઈ સાખટ ના સુપુત્ર અમિત સાખટ ની પ્રસંશનીય ...
અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં દુર્ગાપૂજા
#buletinindia #gujarat #ahmedabad
बीसलपुर बांध छलकने को आतुर, अरवड़ डेम में भी आया पानी
प्रदेश पर इस बार मानसून पूरी तरह से मेहरबान हैं। राजधानी जयपुर सहित पूरे प्रदेश में मानसूनी बारिश...