હળવદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં દારૂના વેપલાને નાથવા માટે હળવદ પોલીસ દ્વારા જુદી જુદી રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સુરવદર ગામે શોભાસર સીમમાં જવાના રસ્તે ઈંગલીશ દારૂની બોટલો વેચતો હોવાની બાતમીના આધારે પોલીસે ત્યાં રેડ કરતા ઈંગલીશ દારૂની બોટલ નંગ-30 ઝડપી પાડી હતી. જ્યારે આ કાર્યવાહી દરમિયાન આરોપી ભાગવામાં સફળ રહ્યો હતો. પોલીસે રૂપિયા 25,500નો મુદ્દામાલ ઝડપી લઈ આરોપી ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધમો કરશનભાઈ સામે ગુનો નોંધીને તેને ઝડપી પાડવા હળવદ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવારની સુવિધામાં વધારો કરવામાં આવશે
વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવારની સુવિધામાં વધારો કરવામાં આવશે
रावतभाटा एकलिंग पूरा पंचायत के विधालय मे लगाए 250 पौधे
रावतभाटा के एकलिंगपुरा पंचायत केमहात्मा गांधी राजकीय विद्यालय मे 250 पौधे लगाए गए...
भरी मीटिंग में Agra के DM IAS Bhanu Chandra Goswami पर चला जूता, BDO पर हुई FIR में क्या-क्या लिखा?
भरी मीटिंग में Agra के DM IAS Bhanu Chandra Goswami पर चला जूता, BDO पर हुई FIR में क्या-क्या लिखा?
Delhi Weather Updates: दिल्ली में कल थी मौसम की सबसे सर्द रात, 3.8 डिग्री दर्ज हुआ तापमान |Cold Wave
Delhi Weather Updates: दिल्ली में कल थी मौसम की सबसे सर्द रात, 3.8 डिग्री दर्ज हुआ तापमान |Cold Wave
PM Shri Narendra Modi addresses Gujarat Panchayat Mahasammelan
PM Shri Narendra Modi addresses Gujarat Panchayat Mahasammelan