હળવદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં દારૂના વેપલાને નાથવા માટે હળવદ પોલીસ દ્વારા જુદી જુદી રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સુરવદર ગામે શોભાસર સીમમાં જવાના રસ્તે ઈંગલીશ દારૂની બોટલો વેચતો હોવાની બાતમીના આધારે પોલીસે ત્યાં રેડ કરતા ઈંગલીશ દારૂની બોટલ નંગ-30 ઝડપી પાડી હતી. જ્યારે આ કાર્યવાહી દરમિયાન આરોપી ભાગવામાં સફળ રહ્યો હતો. પોલીસે રૂપિયા 25,500નો મુદ્દામાલ ઝડપી લઈ આરોપી ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધમો કરશનભાઈ સામે ગુનો નોંધીને તેને ઝડપી પાડવા હળવદ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Dalit Death: Rajasthan में दलित युवक की पीट पीटकर हत्या, बुज़ुर्ग मां का बुरा हाल (BBC Hindi)
Dalit Death: Rajasthan में दलित युवक की पीट पीटकर हत्या, बुज़ुर्ग मां का बुरा हाल (BBC Hindi)
ईरानी सैन्य अड्डों पर सुबह 5 बजे तक इजराइली हमले:मिसाइल फैक्ट्रियों पर रॉकेट दागे, 20 ठिकाने तबाह
इजराइल ने ईरान के हमलों के जवाब में 25 दिन बाद शनिवार तड़के पलटवार किया। न्यूयॉर्क टाइम्स के...
બાંગ્લાદેશના PM શેખ હસીના અને ભારતના પીએમ મોદી વચ્ચે આજે બેઠક,બન્ને દેશોની ગરીબી દૂર કરવા ચર્ચા
બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાનું આજે મંગળવારે સવારે ભારતના સ્વાગત કરવા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર...
ડીસાના માલગઢ ગામે ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીનું ભવ્ય સ્વાગત કરાયું
ડીસાના માલગઢ ગામે ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીનું ભવ્ય સ્વાગત કરાયું
દ્વારકા શહેરમાં માર્કેટ વિસ્તારમાં વોર્ડ નંબર ચાર અને વોર્ડ નંબર સાત માં ડૉર ટુ ડોર પ્રચાર કરેલ
દ્વારકા શહેરમાં માર્કેટ વિસ્તારમાં વોર્ડ નંબર ચાર અને વોર્ડ નંબર સાત માં ડૉર ટુ ડોર પ્રચાર કરેલ