તારીખ 13 7-2023 ના રોજ" આવો ગાંવ ચલે " પ્રોગ્રામ અંતર્ગત ખેડબ્રહ્મા આઈ .એમ .એ .દ્વારા દત્તક લીધેલ ગામ બહેડીયા ખાતે રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો. આ કેમ્પમાં બહેડીયા ગામના 87 દર્દીઓએ લાભ લીધો. આ કેમ્પમાં ડોક્ટર એમ .પી .પટેલ, ડોક્ટર સી .કે. પટેલ ,ડોક્ટર ગણેશ એસ .પટેલ. ડો કનુ તરાલ દ્વારા સેવા આપવામાં આવી. તેમજ બહેડીયા ગામ લોકો તરફથી સરપંચ મણીબેન સોલંકી, ચંદુભાઈ સોલંકી અને હિરલબેન કે. સોલંકી તરફથી ડૉક્ટર શ્રીઓ નું સ્વાગત કરવામાં આવ્યું અને કેમ્પમાં સહયોગ આપ્યો .હતો