આજરોજ પાંચાળનું પ્રગટ પીરાણું લોમેધામ ધજાળાથી પરમ પૂજ્ય મહંત મહારાજ શ્રી ભરતબાપુ બોટાદ મુકામે કાઠી ક્ષત્રિય બોર્ડિંગમાં પધારી ઠાકર દર્શન અને આશીર્વચનનો લાભ આપ્યો હતો... હાલમાં કાઠી બોર્ડિંગ બોટાદમાં કાઠી દરબાર શિક્ષણ સમિતિ ગુજરાત અને બોટાદ દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષાઓની ઉત્તમ તૈયારી કરાવાય રહી છે...તૈયારી કરતા 35 જેટલાં વિદ્યાર્થીઓ દ્વારા પૂજ્ય બાપુનું પુષ્પમાલા અને પુસ્તક થી સન્માન કરવામાં આવ્યું પૂજ્ય બાપુએ વિધાર્થીઓ ને રૂડા આશીર્વાદ સાથે સૌ પોતાના ઈચ્છીત લક્ષ સુધી પહોંચે એવાં શુભ આશીર્વાદ સાથે પ્રેરણાત્મક વાતો કરી હતી...સાથે સૌની આદર્શ શિસ્ત અને મહેનત માટે ખુબ રાજીપો વ્યક્ત કરેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પુના ગામે રાત્રી દરમિયાન કૂવામાં કોબ્રા નાગ પડતા રેસ્ક્યુ ટિમ દ્વારા બચાવી લેવાયો
મહુવા તાલુકાના પુના ગામે પટેલ ફળિયાથી વસરાઈ જતા રસ્તાની બાજુમાં આવેલ ખેતરોના કૂવામાં અંધારું થતા...
मुख्यमंत्री लाड़ली बहना योजना अंतर्गत ऑनलाइन आवेदन की
अंतिम तिथि 30 अप्रैल
मुख्यमंत्री लाड़ली बहना योजना अंतर्गत आवेदन भरने की अंतिम तिथि 30 अप्रैल है। शासन के नवीन...
US FED Rate Cut Coming Soon? | Top 20 Stocks: बाजार में कौन से स्टॉक्स से बनेगा पैसा? |US Bond Yield
US FED Rate Cut Coming Soon? | Top 20 Stocks: बाजार में कौन से स्टॉक्स से बनेगा पैसा? |US Bond Yield
દેવગઢબારિયા પોલીસ દ્વારા રૂવાબારી ગામેથી વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યું
દેવગઢબારિયા પોલીસ દ્વારા રૂવાબારી ગામેથી વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યું