વડગામના પિરોજપુરા ગામે ચોરી કરવા આવેલા ચોરો ઝડપાયા...

ગત મોડી રાત્રીએ બે ચોરો પીરોજપુરા ગામમાં ચોરી કરવા આવતા લોકોએ ઝડપી પાડી મેથીપાક ચખાડ્યો...

બંને ચોરોને ગામ લોકોએ મુંડન કરાવી ઢોલ નગારા સાથે આખા ગામમાં ફેરવ્યા હતા..

ગામ લોકોએ બંને ચોરોના ગળામાં હું ચોર છું તેવું બોર્ડ પણ લગાવ્યું હતું ..

બંને ઝડપાયેલા ચોરોને છાપી પોલીસ મથકે સોપાયા....