સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના મફતિયાપરા વિસ્તારમાં સોમનાથ મંદિર સામે ચિરાગ શાહ નામ નાં 30 વર્ષ નાં યુવાન ને ઘર માં શોક લાગતા ઘટના સ્થળે મોત થયું હતું. ઘર માં લાઈન ન હોવા ને કારણે રીપેરીંગ કામ કરી રહેલ યુવાને વીજ શોક લાગતા ઘટના સ્થળે મોત નિપજ્યું ત્યારે અચાનક હાથ માં વીજ સોટ આવતા યુવાન નાં હાથ માં ઉર્જા નાં નિશાન જોવા મળ્યા અને વીજ શોક લાગતા યુવાન નું મોત થતાં અરેરાટીની લાગણી ફેલાઇ હતી ત્યારે યુવાની ની ડેડ બોડી સરકારી હોસ્પિટલ ખાતે પી એમ માટે ખસેડવામાં આવી અને પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ સરકારી હોસ્પિટલ પહોંચી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસકાંઠા જિલ્લાના ડીસા ડેપોમાં બસ કંડકટર તરીખે ફરજ બજાવતા રાયચંદજી સંગ્રામજી માજીરાણા
બનાસકાંઠા જિલ્લાના ડીસા ડેપોમાં બસ કંડકટર તરીખે ફરજ બજાવતા રાયચંદજી સંગ્રામજી માજીરાણા
अष्टविनायक महामार्गालगत मलठण येथे धोकादायक विहीर
शिरुर: मलठण (ता. शिरुर) येथील गायकवाड वस्तीच्या पुलाजवळ अष्टविनायक महामार्गावर अगदी खेटून एक...
BREAKING NEWS: Asaduddin Owaisi ने लालू परिवार पर जमकर निशाना साधा | Tejashwi Yadav | Aaj Tak News
BREAKING NEWS: Asaduddin Owaisi ने लालू परिवार पर जमकर निशाना साधा | Tejashwi Yadav | Aaj Tak News
झमाझम बरसात के बीच भोले की भक्ति में झूमे कावड़ीये, कावड़ यात्रा में भीगते भक्त भोले का करते रहे जयघोष
लाखेरी. सावन माह के चौथे सोमवार को शहर में शिव शक्ति कावड़ यात्रा के नेतृत्व में विशाल तृतीय...