"અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના મોટર સાયકલ સાથે એક આરોપીને

પકડી પાડતી એલ સી બી પાલનપુરબનાસકાંઠા 

શ્રી જેઆર મોથલીયા પોલીસ મહાનિરીક્ષકશ્રી બોર્ડર રેન્જ, ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ સાહેબ નાઓએ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ

સુચના કરેલ હોય.

જે સુચના અન્વયે એલ.સી.બી પાલનપુરના પો.ઇન્સ.શ્રી એસ.ડી.ધોબી તથા પો.સબ.ઇન્સ.શ્રી એ.બી.ભટ્ટ તથા પી.એલ.આહીર તથા એચ.કે.દરજી તથા એમકે ઝાલા નાઓના માર્ગદર્શન મુજબ આજરોજ એલ.સી.બી ના સ્ટાફના માણસો અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, " કોટેશ્વર - અંબાજી જતા વળાંકમાં રોડ ઉપર એક ઇસમ મો.સા. લઇ આવતાં તેને રોકાવેલ જે મો.સા. રજી.RJ-38-3C-8861 નો હોય જે મો.સા. સંકાસ્પદ છે". જે બાતમી આધારે હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ કાળા તથા સિલ્વર પટ્ટાવાળુ મો.સા સાથે કાળુભાઇ થાવરાભાઇ પ્રેમાભાઇ જાતે ગરાસીયા (આદીવાસી) ઉ.વ.૨૦ ધંધો.છુટકમજુરી રહે.પાડલવાડા તા કોટડા જિ ઉદેપુર (રાજસ્થાન)વાળાને પકડી લીધેલ જે મો.સા બાબતે યુક્તિ તેને અમો એવા કરો કંપનીનું પ્રયુક્તિથી પુછતા સદરે મો.સા. તેને આબુરોડ રેવદર રોડથી જમણી બાજુ ભદ્રકાલી મંદીર પાસેથી ચોરેલ હોવાની વિગત જણાવતા હોય જે મો.સા જોતા હીરો કંપનીનુ સ્પ્લેન્ડર તેનો રજી નં RJ-38-SC- 8861હોઈ જેની કિ.રૂ.૪૦,૦૦૦/- ની ગણી CRPC કલમ.૧૦૨ મુજબ કબ્જે કરી અંબાજી પોલીસ સ્ટેશને CRPC કલમ.૪૧(૧)ડી,૧૦૨ મુજબ સ્ટેશન ડાયરીએ નોંધ કરાવી આગળની કાર્યવાહી કરવા સારૂ સોપેલ છે. કામગીરી કરનાર એલ.સી.બી.ના કર્મયારીઓની વિગત

1. ASI રઘુવિરસિંહ રણજી તસિંહ 2. ASI મુકેશભાઇ ડાહ્યાભાઇ

૩. HC રાજેશભાઇ હરીભાઇ

4. PC ઇશ્વરભાઇ ભીખાભાઇ

5. DRPC ભવાનીસિંહ ભીખુસિંહ