દિયોદર તાલુકાના કોટડા ગામમાં બની હુમલાની ઘટના,, બાઉન્સર ગેંગ દ્વારા ખેડૂત પર કરાયો હુમલો....બનાસકાંઠા જિલ્લાના દિયોદર ના કોટડા ગામમાં ગત દિવસે હુમલા ની ઘટના બની હતી જેમાં જમીનના વિવાદ મુદ્દે ચાલતી તકરારમાં ત્રણ લોકો પર હુમલો કરી તોડફોડ કરવામાં આવી હતી. જોકે બાઉન્સ ગેંગ દ્વારા ખેડૂત પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે.ભાડાના માણસો બોલાવી જમીન વિવાદમાં હુમલા ની ઘટના બનતા ગામમાં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે. મહિલા તેમજ શખ્સો કાળા કપડામાં આવી જમીન માલિકને માર માર્યો ની ઘટના સામે આવી છે જો કે દિયોદર પોલીસ ઘટનાએ સ્થળે પહોંચી વધુ તપાસ હાથ છે. તમામ લોકોની ધરપકડ કરી દિયોદર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા તેમજ બીજા ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે ગ્રામજનોની સક્રિયતા અને જાગૃતતા ને કારણે બાઉન્સ ગેંગ ને ઘેરી લઈ પોલીસને જાણ કરવામાં આવી હતી.જોકે દિયોદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે પોલીસ ની તપાસમાં શું બહાર આવશે એ તો આવનારો સમય બતાવશે પણ નવાઈની વાત એ છે કે આ ગેંગમાં મહિલાઓ પણ સામેલ હતી ત્યારે સમગ્ર ઘટના શું છે એ પોલીસ તપાસ બાદ જાણવા મળશે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: Electoral Bond पर Supreme Court सख्त, कहा- कुछ भी न छुपाएं, सबकुछ सार्वजनिक हो
Breaking News: Electoral Bond पर Supreme Court सख्त, कहा- कुछ भी न छुपाएं, सबकुछ सार्वजनिक हो
ঢকুৱাখনাত আম আদমী পাৰ্টিৰ যোগদান কাৰ্যসূচী
ঢকুৱাখনাৰ ধৰৰ্মশালাত আম আদমি পাৰ্টিত যোগদান 2শতাধিক লোকৰ ।পঞ্চায়ত নিৰ্বাচনত খেলিব আম আদমি পাৰ্টি...
मोदी ने जम्मू-कश्मीर में एक नया सूर्योदय किया है, अब्दुल्लाओं, मुफ्तियों को नापाक इरादे बंद करने होंगे : चुघ
भाजपा के राष्ट्रीय महासचिव तरुण चुघ ने जारी अपनी प्रेस विज्ञपि में कहा कि ‘विकसित भारत...
তিনিচুকীয়াৰ বৰদলৈ নগৰত প্ৰকাণ্ড ফেটি সাপ উদ্ধাৰ
তিনিচুকীয়াৰ বৰদলৈ নগৰত প্ৰকাণ্ড ফেটি সাপ উদ্ধাৰ
रत्नागिरीचे नवे CEO किर्तीकिरण पुजार यांनी सुट्टीच्या दिवशी स्वीकारला पदभार
रत्नागिरी : जिल्हा परिषदच्या मुख्य कार्यकारी अधिकारीपदी किर्तीकिरण पुजार यांची नियुक्ती झाली आहे....