28,29,30 જૂને ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી,, તારીખ 28,29,30 ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે જળબંબાકારની સ્થિતિ સર્જશે, મહેસાણા, અમદાવાદ, વડોદરામાં ભારે વરસાદની આગાહી કરી છે.. અરબસાગર અને બંગાળની ખાડીના ભેજના કારણે ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.. નર્મદા નદી બે કાંઠે વહેશે તેવી પણ આગાહી અંબાલાલ પટેલે કરી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજકોટ: ગોંડલ રોડ પર આવેલ tvs ના શોરૂમમાં લાગી ભીષણ આગ
રાજકોટ: ગોંડલ રોડ પર આવેલ tvs ના શોરૂમમાં લાગી ભીષણ આગ
એક વર્ષથી સગીરાને ભગાડી જનાર આરોપી ઝડપાયો
સગીર બાળાઓની બાળબુધ્ધિનો ફાયદો ઉઠાવી, પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની, લાલચ આપી, કાયદેસરના...
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વેજા ગામ થી દયા ગામ જવાનો રસ્તો બીસમાર હાલતમાં વેજા ગામ થી દયા ગામ જવા માટે નાગરિકો ને ખેડૂતોને પડતી મહામારી
ગોંડલ તાલુકાના વેજા ગામ થી દયા ગામ માં જવા આવવા માટે આમ જનતાને અને રાહદારીઓને મજૂરોને ભંગાર રોડ...
તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયા ગ્રામ્ય વિસ્તારમાં ધાર્મિક કાર્યક્રમોમાં હજાર રહ્યાં
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું...