મહુવા તાલુકાના પુના ગામે પટેલ ફળિયા ખાતે સંગીતાબેન કિરીટભાઈ પટેલના ઘરે પાલતુ કૂતરા પર રાત્રી દરમિયાન દીપડાએ હુમલો કર્યો હતો. અને કુતરાનો શિકાર કર્યો હતો. પુના ગામે આજ વિસ્તારમાંથી અત્યાર સુધીમાં 30 થી વધુ દીપડા પકડવામાં આવ્યા છે જ્યારે ફરી પાછા દીપડાનો આંતક માનવ વસ્તી તરફ જોવા મળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે હાલ તો પુના ગામે રાત્રી દરમિયાન દીપડો ઘર આંગણાં સુધી સ્થાનિકોની રજૂઆતના પગલે ગામના ડેપ્યુટી સરપંચ ભાવેશ પટેલ દ્વારા વન વિભાગને જાણ કરી તાત્કાલિક દીપડાને ઝબ્ભે કરવા પાંજરું ગોઠવી દેવાયું છે.ત્યારે પુના ગામે અત્યાર સુધીમાં 30 વધુ દીપડાને પાંજરે પુરનાર ગામના યુવાનો દ્વારા આ વખતે પણ પાંજરાના ફરતે જંગલ જેવું વાતાવરણ ઊભું કરી ઝાડી ઝાખરા વચ્ચે પાંજરું ગોઠવી દેવામાં આવ્યું છે અને દીપડાને પાંજરે પુરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાજપના જીતેલા ધારાસભ્ય હાર્દિક પટેલ અને અનિકેત ઠાકર પહોંચ્યા અંબાજી...
ભાજપના જીતેલા ધારાસભ્ય હાર્દિક પટેલ અને અનિકેત ઠાકર પહોંચ્યા અંબાજી...
2024 Renault Duster से उठा पर्दा, इन बदलावों के साथ भारतीय बाजार में होगी लॉन्च? जानें डिटेल्स
Renault ने अपनी पॉपुलर एसयूवी Duster को ग्लोबल मार्केट के अंदर नए अवतार में पेश कर दिया है। 2024...
સુરેન્દ્રનગરમાં રવિવારે પક્ષીઓ માટે પાણીનાં કુંડાનું વિતરણ કરશે
સુરેન્દ્રનગર કેમીસ્ટ એસોસીએશન દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ તા.23ને રવિવારના રોજ સવારે 9.30...
বৰভাগৰ কোটালকুছি মজলীয়া বিদ্যালয় প্ৰাংগনত বানপীৰিত শিশু সকলৰ বাবে বিনামূলীয়া স্বাস্থ্য পৰীক্ষা শিবিৰ
ফুলফিল ইউৰ ড্ৰিমচ ইউটিউব চেনেলৰ উদ্যোগত সন্ধান আৰু আৰ্য্যভট্ট বিজ্ঞান কেন্দ্ৰ নলবাৰীৰ সহযোগত আজি...