કેનેડા માં ડૉક્ટરેટ થયેલી ઉર્વશી શાહ ૧લી જૂન ના રોજ દીક્ષા અંગીકાર કરશે.દીક્ષા અંગીકાર નાગાલેન્ડ ના દિમાપુર માં યોજવામાં આવશે. કેનેડામાં હર્બલ ફાર્મા પર ડૉક્ટરેટ બનેલી ઉર્વશી શાહ જે વિજયનગર ની રહેવાસી છે જેને દીક્ષા લઈ સાધ્વીજી બનવાનો સંયમ નીર્ધાર કર્યો છે તેઓની દીક્ષા વિધિ વિધાન પૂર્વક તા.૧જૂનના રોજ નાગાલેન્ડ ના દિમાપુર ખાતે ધામધૂમ પૂર્વક દીક્ષા ગ્રહણ કરશે.દીક્ષા કાર્યક્રમ અગાઉ ના દિવસ સોમવારે વિજયનગર માં દિક્ષાર્થી ની ભવ્ય શોભાયાત્રા અને અનેક વિધિઓના કાર્યક્રમ સાથે પ્રવચન પણ આપવામા આવશે.દિક્ષાર્થી ઉર્વશિબેને લીંબડી (કારોલવાળા) રાજનીકાંત ભાઈ શાહ ના ઘરે પગલાં પાડ્યા હતા.લીંબડી જૈન સમાજે દિક્ષાર્થી ના દર્શન નો લાભ પણ લીધો હતો.દિક્ષાર્થી બેન ઉર્વશીબેન ને ખૂબ ખૂબ અનુમોદના
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અલંગ ખાતે લીલા ગેમ્સ દ્રારા સ્પર્ધા યોજાઈ
ભાવનગર જિલ્લાના અલંગ ખાતે લીલા ગેમ્સ 2022 અંતર્ગત આજરોજ અલંગમાં આવેલા જીએમવી વર્કર કોલોની ખાતે...
ભારતની સાથે પાકિસ્તાન પણ કોહલીની સદીની રાહ જોઈ રહ્યું છે, શાદાબ ખાને વિરાટને કહ્યું મહારથી
એશિયા કપ 2022માં ભારત અને પાકિસ્તાન 28 ઓગસ્ટ (રવિવાર)ના રોજ ટકરાશે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ભલે...
Audi Q5 का Bold Edition भारत में लॉन्च; 6.1 सेकंड में 100km/h की स्पीड, 240km/h है टॉप स्पीड
Audi Q5 Bold Edition Launched ऑडी ने Q7 बोल्ड एडिशन के बाद Audi Q5 Bold एडिशन को भारतीय मार्केट...
Rahul Gandhi फिर बने सांसद| Wayanad MP | Loksabha Election 2024 | INDIA vs NDA | Congress | BJP news
Rahul Gandhi फिर बने सांसद| Wayanad MP | Loksabha Election 2024 | INDIA vs NDA | Congress | BJP news
Gayatri Joshi Car Accident: ईटली में Bollywood Actress गायत्री जोशी का कार एक्सीडेंट,सामने आया VIDEO
Gayatri Joshi Car Accident: ईटली में Bollywood Actress गायत्री जोशी का कार एक्सीडेंट,सामने आया VIDEO