ગુજરાતનો ખુબ સરસ કાયદો લેડગ્રબીગ હેઠળ ભૂ માફિયા પર કડક કાર્યવાહી કરવામાં આવે છે  પણ  આવા લોકો પર ક્યારે થશે કાર્યવાહી ઉના નજીક આવેલું નાળિયા માંડવી ગામ હાલ ખૂબ ચર્ચામાં છે કારણ કે અહીં ભુ માફીઆઓ  દાદાગીરી કરી ગાળો બોલીને પણ બહારગામ રહેતા લોકોનું મકાન પચાવી પાડવામાં અહીં કાવતરા કરતા હોય છે માલિક નામે મકાન હોય છતાં તેને પોતાના મકાનમા  પ્રવેશના કરવા દેતા બે પુરુષ અનેક એક મહિલા અહીં દાદાગીરી કરતા ફરે છે  આપણે મૂળવાત પર હવે જ્યે ઉનાના  નાલિયા માંડવી ગામના નુરુભાઇ અને તેમના સાસુ અને સહ પરિવાર કામકાજ માટે મુંબઈ ગયા પણ અહીં તેમનું મકાન પોતાના વતનમાં હતુ એટલે કે નાળિયા માંડવી ગામે બન્યું એવું કે વાવાઝોડામાં તેમનું મકાનનામા નળયા અને મકાન પડવા જેવી પરિસ્થિતિ સર્જાણી અને પોતાનું મકાન બનાવવા માટે તેઓ માદરે  વતન એટલે કે નાલિયા માંડવી ગામે આવ્યા સરકાર તરફથી જે સહાય મળતી હતી તેમને પણ મળી બાજુમાં રહેતા અમુક ઇસમો તે મકાન પચાવી પાડવા પહેલાથીજ કાવતરું તૈયાર રાખવામાં આવ્યું હતું અને જ્યારે મકાનમાં પ્રવેશ કરતા એક મહિલા તેમને જેમ ફાવે તેમ ગાળો બોલતી ત્યારબાદ જે મકાન માલિકે  પોલીસ સ્ટેશનમાં રજૂઆત અને અરજી કરતાં પોલીસ ખાતાએ તેમનું મકાન પરત અપાવ્યું અને જ્યારે પોલીસે આ કામગીરી કરતા આભાર વ્યક્ત કર્યો પણ તે મકાન બનાવવા માટે એક મહિલા અને 2 ઇસમો મકાન માલિકને ખુલ્લી દાદાગીરી અને ધમકાવતા હતા ત્યારે કાયદોનો સહારો લઈ અને તે મકાન માટે મકાન માલિકે લેડગ્રબીગ ફરિયાદ કરી આખરે તપાસનૉ ધમધમાટ શરૂ થયો જ્યારે અધિકારી તપાસ કરી ગયા પણઆ ભૂ માફીઆઓને કોઇજાતનો ડરન  હોય તેઓ ઘાટ હાલ સર્જાઈ રહ્યો છે પોતાનું મકાન બનાવવા માટે હજી પણ રજૂઆતોનો દોર શરૂ છે લેડગ્રબીગની ફરિયાદ હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે