મહેસાણા કોંગ્રેસની ટીકીટ ફાળવણી મુદ્દે નારાજગીના સુર
મહેસાણા ક્ષત્રિય સેનામાં જોવા મળી નારાજગી
મહેસાણા ખાતે ઉ. ગુ. ક્ષત્રિય સેનાના આગેવાનો થયા એકઠા
અભિજીતસિંહ બારડની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક
ડીસા, ખેરાલુ, હિંમતનગર સીટ પર ક્ષત્રિય સમાજને નથી અપાઈ ટીકીટ