પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકાના કઢૈયા ગામે હનુમાનજી ફળીયા ખાતે રહેતા જયેશભાઇ ગંભીર ભાઈ પટેલ ના ખેતરમાંથી તા.04.05.2023 ના રોજ સવારે માત્ર 4 થી 5 દિવસનું જ દીપડીનું બચ્ચું ખેતરમાંથી મળી આવતા વિસ્તારના લોકોમાં કુતુહલ સર્જાયું હતું.અને લોકો દીપડીના બચ્ચાને જોવા ઉમટી પડ્યા હતા.દીપડીનું બચ્ચું મળી આવવા અંગે વન વિભાગને જાણ કરાતા વન વિભાગ ની ટિમ દ્વારા દીપડી ના બચ્ચાનો કબજો લીધો હતો દીપડી નું બચ્ચું તંદુરસ્ત હોય ત્યારે રાત્રે દીપડીના બચ્ચાને એના પરિવાર સાથે મિલન થાય તે માટે રાત્રે છોડવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಎನ್ವಿಗ್ರೀನ್ ಕಂಪನಿಯ ಸಂಸ್ಥಾಪಕ ಹಾಗೂ ವ್ಯವಸ್ಥಾಪಕ ನಿರ್ದೇಶಕರಾದ ಅಶ್ವಥ್ ಹೆಗಡೆ ಅವರ ವಿರುದ್ಧ ವಂಚನೆ ಆರೋಪ ಕೇಳಿಬಂದಿದೆ.
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಎನ್. ನೀಲಿಮಾ, ಬಾಲಾಜಿ ಹಾಗೂ ಸೆಲ್ವಮಣಿ ಎಂಬುವರು ಪತ್ರಿಕಾಗೋಷ್ಠಿ...
ડીસામાં પાઇપલાઇન લીકેજથી હજારો લીટર પાણીનો વેડફાટ : વાહનચાલકોને હાલાકી
ડીસામાં ગાયત્રી મંદિર પાસે પાણીની પાઇપલાઇન લીકેજ થતાં હજારો લિટર પાણીનો વેડફાટ થયો છે અને રોડ પર...
Weather Update: UP के 65 जिलों में गरज चमक के साथ झमाझम बारिश की चेतावनी | Dainik Jagran
Weather Update: इस समय देश भर में झमाझम बारिश हो रही है,,जिसकी वजह से मौसम तो सुहाना होगया है,,...
পথৰ দুৰৱস্থা দেখি আচৰিত পথাচাৰি
সোণাৰি সমষ্টিৰ এটা বিশেষ পথৰ দুৰৱস্থা দেখি আচৰিত পথাচাৰি। সোণাৰি সমষ্টিৰ টিটলাগড়ৰ পৰা নামৰূপ...