શું તમે વિચાર્યું હશે કે એક પુરુષ પણ પ્રેગનેટ થઈ શકે
તમે વિચાર્યું પણ નહીં હોય પણ આજે એ સંભવ થઈ ગયું છે
અમરીકાના નિવાસી થોમસ બીટી એ પહેલા પુરુષ છે જે 2008 માં બન્યા હતા.
થોમસ બીટી એક બે નહીં પણ ત્રણ બાળકોને જન્મ આપી ચૂક્યા છે.
થોમસ બીટી નો જન્મ 1974 માં થયો છે.