પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકાના કઢૈયા ગામે હનુમાનજી ફળીયા ખાતે રહેતા જયેશભાઇ ગંભીર ભાઈ પટેલ ના ખેતરમાંથી તા.04.05.2023 ના રોજ સવારે માત્ર 4 થી 5 દિવસનું જ દીપડીનું બચ્ચું ખેતરમાંથી મળી આવતા વિસ્તારના લોકોમાં કુતુહલ સર્જાયું હતું.અને લોકો દીપડીના બચ્ચાને જોવા ઉમટી પડ્યા હતા.દીપડીનું બચ્ચું મળી આવવા અંગે વન વિભાગને જાણ કરાતા વન વિભાગ ની ટિમ દ્વારા દીપડી ના બચ્ચાનો કબજો લીધો હતો દીપડી નું બચ્ચું તંદુરસ્ત હોય ત્યારે રાત્રે દીપડીના બચ્ચાને એના પરિવાર સાથે મિલન થાય તે માટે રાત્રે છોડવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Electric Vehicle Industry: सब्सिडी पर निर्भरता आने वाले समय में समाप्त हो जाएगी? EV एक्सपर्ट से समझें
प्रज्ञा गोयल का कहना है कि सब्सिडी कभी भी लॉन्ग टर्म सॉल्यूशन नहीं हो सकता। अगर किसी इंडस्ट्री को...
हनुमान नगर, मोंढा रोड परिसरातील अवैध लाकडी मशीन बंद करा - विनोद दादा हातागळे
बीड दि.13 (प्रतिनिधी) हनुमान नगर व मोंढा रोड परिसरातील अवैध लाकडी मशीन बंद करण्यात यावी यासाठी...
ધાનેરા ના ખેડૂતો ની લાઈટ બાબતે જી ઇ બી માં રજુઆત
ધાનેરા ના ખેડૂતો ની લાઈટ બાબતે જી ઇ બી માં રજુઆત
જડિયા ફીડર માં ખેડૂતો ને યોગ્ય લાઈટ ન...
ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો
ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો આવ્યો છે. જેમાં 20 જુલાઇના રોજ 894 કેસ નોંધાયા છે....