સુરત શહેરના પશ્ચિમ વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
૧૬૭ - સુરત પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાં આનંદ મહેલ મેઇન રોડ નું રી - કાર્પેટીંગ ( ધારાસભ્યની ગ્રાન્ટ રૂ. ૦૨ કરોડની ફાળવણી) વિકાસ કાર્યો નું ખાતમુહૂર્ત ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી અને ૧૬૭ - સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીનાવરદહસ્તે થયું આ પ્રસંગે મેયર હેમાલીબેબોઘાવાલા , કોર્પોરેટરશ્રીઓ , પૂર્વ કોર્પોરેટરીઓ, વોર્ડના પ્રમુખ - મહામંત્રીશ્રીઓ તેમજ સ્થાનિક સંગઠનના આગેવાનો જોડાયા હતા.