પાટણમાં વીજળી પડતા 1 યુવકનું મોત 1 ઘાયલ..

દિવસ દરમ્યાન વરસાદી માહોલ ચાલુ રાણી ની વાવ જોવા માટે સહેલાણીઓ ઉમટી પડ્યા..

4 વાગે વીજળીનો કડાકો જીવલેણ સાબિત થયો ...

1 ઇજાગ્રસ્ત યુવકને જનતા હોસ્પિટલ માં સારવાર માટે ખસેડાયો ...

રાણી ની વાવ માં અફરાતફરી નો માહોલ..

કુલ 4 યુવકો હતા હાથ માં રહેલ મોબાઈલ જીવલેણ સાબિત થયો..