ગીતાંજલિ વિદ્યાલય વઢવાણ દ્વારા એન્યુઅલ પ્રોગ્રામ તથા વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ વર્ષ 2022/23નું આયોજન તારીખ:26/4/2023 બુધવારના રોજ કરવામાં આવ્યુ તેમા શ્રી સમસ્ત સતવારા ઝાલાવાડ બોડીગના પ્રમુખશ્રી કાંતિભાઈ માસ્તર,ડેપ્યુટી કલેકટર શ્રી દિલીપભાઈ ચૌહાણ ,શ્રી દિલીપભાઈ લુકુમ- કોઠારીયા,શ્રી જયંતીભાઈ ખાંદલા, શ્રી ગણેશભાઈ ખાંદલા,શ્રી અંબારામભાઇ કણઝરીયા,શ્રી જગદીશભાઈ પરમાર, શ્રી યોગેશભાઈ કણઝરીયા,શ્રી યોગેશભાઈ ખાંદલા,શ્રી જયેશભાઈ - વાડલા,શ્રી બીપીનભાઇ ખાંદલા તેમજ શાળાના સંચાલકશ્રીઓ શ્રી કિશોરભાઈ લકુમ, શ્રી વિનોદભાઈ ખાંદલા,શ્રી અંબારામભાઈ ગોહિલ, શ્રી સુરેશભાઈ કણઝરીયા તેમજ ગીતાંજલી વિદ્યાલયનો શિક્ષકગણ,વિદ્યાર્થીઓ,વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓના વાલીશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PORBANDAR પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટકયા 14 11 2022
PORBANDAR પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટકયા 14 11 2022
Maharashtra-Jharkhand Election: कब, कहां और कितनों चरण में होगा चुनाव? आज होगा एलान | Aaj Tak
Maharashtra-Jharkhand Election: कब, कहां और कितनों चरण में होगा चुनाव? आज होगा एलान | Aaj Tak
BJP Vs Congress: JP Nadda ने CM Bhupesh Baghel पर की हमलों की बौछार | Chhattisgarh Election 2023
BJP Vs Congress: JP Nadda ने CM Bhupesh Baghel पर की हमलों की बौछार | Chhattisgarh Election 2023
અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિજપડી ગામમાં શોભાયાત્રા તેમજ ભૂમિપૂજન કરવામાં આવ્યું
અયોધ્યા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિજપડી ગામમાં ભવ્ય શોભાયાત્રા
...