દુનિયા સાથે દેશ અને ગુજરાતમાં ભૂકંપનાઝટકા યથાવત છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાક દર્મીયાન સુરત અને કચ્છમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલમાં તેની તીવ્રતા 3.7 ની માપવામાં આવી છે.ભૂકંપનું કેન્દ્ર કચ્છથી 25 કિલોમીટર દૂર બતાવાઈ રહ્યું છે. ભૂકંપની તીવ્રતા 3.8 નોંધાઈ છે. તેનું કેન્દ્ર જમીનથી 5.2 કિલોમીટર નીચે હતું. ભુકંપનુ કેન્દ્ર અરબ સાગરમાં હતું. ગઈકાલે મોડી રાત્રે સુરતમાં પણ ભૂકંપ આવ્યો હતો,