આણંદ નગરપાલિકા કારોબારી ચેરમેન સચિનભાઈ પટેલની ઓફિસે આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ એવા સોજીત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, આણંદ જિલ્લા સંગઠન મહામંત્રી નિરવભાઈ અમીન, મયુરભાઇ સુથાર, આણંદ શહેર મહામંત્રી સ્વપ્નિલભાઈ પટેલ, અમિતભાઇ ઠાકોર તથા વનીષભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત.