થરાદ નગર પાલિકાની હદમાં આવેલી ધરણીધર સોસાયટી નજીક બે સફાઇ કર્મચારીઓ ગટર સાફ કરવા માટે ઉતર્યા હતા. કામદાર મોડા સમય સુધી બહાર ન આવતા સ્થાનિક લોકોએ તંત્રને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતા 108 તેમજ ફાયર ફાઇટર સહિત નગર પાલિકાના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા. બંને કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા ત્યારે એક સફાઇ કામદારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને બીજા કર્મચારીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. સાફ સફાઇ માટે IQ (આઇક્યુ) નામની એજન્સીને થરાદ નગરપાલિકા એ સાફ સફાઇનો કોન્ટ્રાક્ટ આપેલો છે. નગરપાલિકાએ સાફ સફાઇ માટે કોન્ટ્રાક્ટ બેઝ પર કંપનીને આપેલો છે.આ ઘટના થરાદ નગર પાલિકાની હદમાં બની હતી. સ્થાનિક લોકોએ કરી તંત્રને આ અંગે જાણ કરતા 108ની ટીમ અને ફાયર ફાઈટર સહિત તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
છેલ્લા ત્રણ દિવસથી ડીસાના ગૌ સેવકો ધારણા પર
#buletinindia #gujarat #deesa
Dry fruits pro Shake #asmr #shorts #proteinshake #dryfruitsmilkshake #shortsfeed
Dry fruits pro Shake #asmr #shorts #proteinshake #dryfruitsmilkshake #shortsfeed
ડીસામાં ભારે વરસાદથી ખેતી પાકને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન
ભારે વરસાદને પગલે ડીસા પંથકમાં ખેતી પાકને વ્યાપક નુકસાન થયુ છે. જેમાં ખાસ કરીને ગ્રામીણ...
સુરેન્દ્રનગરઃ પત્નીની કરી કરપીણ હત્યા || News11 Gujarati
સુરેન્દ્રનગરઃ પત્નીની કરી કરપીણ હત્યા || News11 Gujarati
જૂનાગઢમાં નવરાત્રી મહોત્સવ ઉજવણી માટે દાંડિયા ક્લાસિસમાં ધમધમાટ શરૂ થયેલ છે.
જૂનાગઢમાં નવરાત્રી મહોત્સવ ઉજવણી માટે દાંડિયા ક્લાસિસમાં ધમધમાટ શરૂ થયેલ છે.