થરાદ નગર પાલિકાની હદમાં આવેલી ધરણીધર સોસાયટી નજીક બે સફાઇ કર્મચારીઓ ગટર સાફ કરવા માટે ઉતર્યા હતા. કામદાર મોડા સમય સુધી બહાર ન આવતા સ્થાનિક લોકોએ તંત્રને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતા 108 તેમજ ફાયર ફાઇટર સહિત નગર પાલિકાના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા. બંને કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા ત્યારે એક સફાઇ કામદારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને બીજા કર્મચારીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. સાફ સફાઇ માટે IQ (આઇક્યુ) નામની એજન્સીને થરાદ નગરપાલિકા એ સાફ સફાઇનો કોન્ટ્રાક્ટ આપેલો છે. નગરપાલિકાએ સાફ સફાઇ માટે કોન્ટ્રાક્ટ બેઝ પર કંપનીને આપેલો છે.આ ઘટના થરાદ નગર પાલિકાની હદમાં બની હતી. સ્થાનિક લોકોએ કરી તંત્રને આ અંગે જાણ કરતા 108ની ટીમ અને ફાયર ફાઈટર સહિત તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
108MP कैमरा और 8GB रैम वाला OPPO का ये प्रीमियम फोन मिल रहा 26 हजार रुपये सस्ता, ऐसे उठायें ऑफर का फायदा
OPPO Reno 8T ओप्पो रेनो 8T क्रोमा पर 67.27 प्रतिशत की छूट के साथ उपलब्ध है। यह डिस्काउंट...
Delhi Election: ऑटोवाले के घर पहुंचे अरविंद केजरीवाल, जानिए दिल्ली में क्यों हो रही 'ऑटो पॉलिटिक्स'?
Delhi Election: ऑटोवाले के घर पहुंचे अरविंद केजरीवाल, जानिए दिल्ली में क्यों हो रही 'ऑटो पॉलिटिक्स'?
LIMBADI || લીંબડી રાજકોટ હાઇવે પર અવધ હોટલ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો | SWATANTRA TV NEWS
LIMBADI || લીંબડી રાજકોટ હાઇવે પર અવધ હોટલ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો | SWATANTRA TV NEWS
Made by Google इवेंट का हुआ एलान, Pixel 9 Series की इस बार 2 महीने पहले ही हो रही एंट्री
गूगल ने Made by Google को लेकर ऑफिशियल इनविटेशन भेजना शुरू कर दिया है। गूगल का यह इवेंट हर बार की...
કપડવંજમાં બહુચર માતાજીના મંદિરે માતાજીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે; દર્શને પધારવા અને પ્રસાદી લેવા માઈભક્તોને આમંત્રણ
કપડવંજમાં બહુચર માતાજીના મંદિરે માતાજીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે; દર્શને પધારવા અને પ્રસાદી લેવા...