નડિયાદ ખાતે જૂની ખેડા જિલ્લા પંચાયત પાસે  એક સેલેરિયો કાર  GJ7 DE 3054 બેકાબુ થઈ પાર્ક કરેલી બાઇકો પર જઈ ચઢી ગઈ હતી                                 વધુ માહિતી મેળવતા જાણવા મળ્યું હતું કે કાર ચાલક કાર લઈ ને જઈ રહ્યા હતા ત્યારે એક મહિલા પોતાની એકટીવા લઈ ને અચાનક ઘુસી ગયા હતા તેમને બચાવવા માટે કાર ચાલકે પોતાની કાર પાર્ક કરેલી બાઇકો ઉપર ચઢાવી દીધી હતી સદનસીબે કોઈ પણ વ્યક્તિ ને ઇજા ના થઇ હતી પાર્ક કરેલી આશરે 3 બાઇકો ને મોટું નુકસાન પોહચ્યું હતું રિપોર્ટ ઇરફાન મલેક ખેડા