ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારના રૂણી ગામેથી સ્કોર્પિયો ગાડીમાંથી ભારતીય બનાવટી વિદેશી તથા સ્કોર્પિયો ગાડી સાથે કુલ કિ.રૂ.૫,૯૨,૧૯૬ નો પ્રોહી મુદામાલ ગણનાપાત્ર કેશનો જથ્થો પકડી પાડતી ધાનેરા,બનાસકાંઠા પોલીસ.