*રાજુલા પો.સ્ટે.ના અપહરણના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી તથા ભોગબનનારને અંજાર (કચ્છ) મુકામેથી શોધી કાઢતી રાજુલા પોલીસ ટીમ*

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

             મ્હે.ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી વોરા સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય,

            જે અન્વયે રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ. શ્રી જે.એન.પરમાર સાહેબ નાઓની ચોકકસ બાતમી આધારે રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોર્ડના હેડ કોન્સ. ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા હેડ કોન્સ. સુરજભાઇ સોમાતભાઇ ભાંભણીયા તથા પો.કોન્સ. ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા વુ.પો.કોન્સ.ધીરજબા કિરીટસિંહ ભાટી વિ. પોલીસ સ્ટાફ દ્રારા રાજુલા પો.સ્ટે.ના ગુ.ર.નં.૦૦૩૬/૨૦૨૧ ઇ.પી.કો.કલમ-૩૬૩,૩૬૬ તથા પોક્સો કલમ-૧૮ મુજબના ગુન્હાના કામે પકડવાનો બાકી અને પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા છેલ્લા બે વર્ષથી નાસતા ફરતાં આરોપીને અંજાર (કચ્છ) મુકામેથી ચોકકસ બાતમી આધારે આરોપી તથા ભોગબનનારને શોધી કાઢી આગળની કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે

 પકડાયેલ આરોપીની વિગત-

 મેહુલ ઉર્ફે કટીયો બાવભાઇ પરમાર ઉવ.૨૧ ધંધો.મજુરી રહે.બાબરીયાધાર તા.રાજુલા જી.અમરેલી

કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી-

  રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ. શ્રી જે.એન.પરમાર સાહેબ તથા સર્વેલન્સ સ્કોર્ડના હેડ કોન્સ. ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા હેડ કોન્સ. સુરજભાઇ સોમાતભાઇ ભાંભણીયા તથા પો.કોન્સ. ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા વુ.પો.કોન્સ.ધીરજબા કિરીટસિંહ ભાટી દ્રારા કરવામાં આવેલ છે