મહુવા તાલુકા 170 મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું નળધરા અને રાણત ગામે નાગરિકોની સ્વાસ્થ્યલક્ષી સુખાકારમાં વધારો કરવાના ઉદેશ્ય સાથે પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ મહુવા 170 મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ પ્રસંગે સુરત જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન જીનેશભાઈ ભાવસાર, તાલુકા પંચાયત પ્રમુખ હિતેશભાઈ પટેલ,તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઈ નાયક તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નોઈડાની મેટ્રો હોસ્પિટલ પર આઈટીના દરોડા, 20 સ્થળો પર કાર્યવાહી શરૂ
આવકવેરા વિભાગની ટીમે આજે બુધવારે દિલ્હી-NCRમાં દરોડા પાડીને મોટી કાર્યવાહી કરી હતી.આવકવેરા...
દેશ ની 10 મોટી ખબર II TOP 10 NEWS II
દેશ ની 10 મોટી ખબર II TOP 10 NEWS II
ઘોઘાના ઘાંચીવાડા વિસ્તારના રામદેવપીર મિત્ર મંડળના યુવાનો નો સંઘ રણુજા ખાતે પગપાળા જવા રવાના થયો
ઘોઘાના ઘાંચીવાડા વિસ્તારના રામદેવપીર મિત્ર મંડળના યુવાનો નો સંઘ રણુજા ખાતે પગપાળા જવા રવાના થયો
Kangana Ranaut के बयान पर Haryana और Punjab के किसानों की नाराजगी | BJP | Farmers Protest | Aaj Tak
Kangana Ranaut के बयान पर Haryana और Punjab के किसानों की नाराजगी | BJP | Farmers Protest | Aaj Tak
अवैध खनिज बजरी रेत से भरे हुए 03 ट्रेलर जब्त • अवैध बजरी परिवहन की एस्कोर्ट करने वाली 1 कार जप्त • अवैध बजरी परिवहन में संलिप्त 7 व्यक्ति गिरफ्तार
जिला पुलिस अधीक्षक बून्दी राजेन्द्र कुमार मीणा आई.पी.एस. ने बताया की थानाधिकारी पुलिस थाना बसोली...