સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના હામપર ગામે તૃતીય પાટોત્સવ જ્ઞાનયજ્ઞમાં યોજાયેલી કથામાં રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજી કથા પ્રવચન કર્યું હતું. જેમાં સુરેન્દ્રનગર દુધરેજ વડવાળા ધામના મહંત મહામંડલેશ્વર 1008 કનીરામ બાપુ તથા દુધઈના મહંત રામબાલકાસ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. ત્યારે ધ્રાંગધ્રાના હામપર ગામે કથાના છેલ્લા દિવસે રબારી આલ પરિવાર દ્વારા આ ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો. જેમાં રબારી આલ પરિવારની 80 જેટલી દિકરીઓ તથા તેઓના પરિવારજનોને દ્વારા લગ્નના દહેજમા પૈસાની લેવડ-દેવડ નહીં કરવા અંગે શપથ લીધા હતા. જેમાં રબારી સમાજના અન્ય લોકોને પણ પ્રેરણા મળે તે માટે આ કાર્ય થકી શરૂઆત કરવામાં આવી હતી. વધુમાં સમાજની અન્ય દીકરીઓને પણ લગ્નના દહેજમાં લેવડદેવડની પ્રથા બંધ થાય તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સોજીત્રા પાલિકા પ્રમુખની આણંદ જીલ્લા સહકારી સંઘના ચેરમેન પદ્દે વરણી
સોજીત્રા પાલિકા પ્રમુખની જીલ્લા સહકારી સંઘના ચેરમેન પદ્દે વરણી થતાં સમર્થકોએ અભિનંદન અને...
गहलोत के सर्कस वाले बयान पर राजेंद्र राठौड़ का पलटवार, कांग्रेस राज के भ्रष्टाचार को लेकर कह दी बड़ी बात
राजस्थान के पूर्व मुख्यमंत्री अशोक गहलोत लंबे समय के बाद जोधपुर पहुंचे. जोधपुर पहुंचने के बाद में...
स्व. मेटे यांचे चालक आणि त्या ट्रक चालकाची होणार चौकशी@india report
स्व. मेटे यांचे चालक आणि त्या ट्रक चालकाची होणार चौकशी@india report
MS યુનિવર્સિટીમાં ચંદન ચોર ત્રાટક્યા
#buletinindia #gujarat #vadodara
SEBI चीफ पर हिंडनबर्ग के बाद अब 'कांग्रेस बम', माधवी पुरी पर तीन जगह से सैलरी लेने का आरोप; सवालों के घेरे में ICICI बैंक
नई दिल्ली। Congress attack SEBI chief सेबी की चेयरमैन माधवी पुरी बुच पर अभी हिंडनबर्ग...