સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાણશીણા ગામ પાસે ટ્રકનું ટાયર ફાટ્યું હતું તેવા સમયે ટ્રકનું રોડ ઉપર ટાયર બદલી રહ્યા હતા.એવા જ સમયે પાછળ આવતા એક ટ્રકના ચાલકે આ ટ્રક સાથે ધડાકા ભૈર ટ્રક અથડાવી અને ગંભીર અકસ્માત સર્જ્યો હતો ત્યારે આકસ્માતમાં અકસ્માત સર્જના ટ્રકના ડાઈવરને ગંભીર જાઓ પહોંચી હતી અને આ અકસ્માતમાં અન્ય ત્રણ વ્યક્તિઓને પણ ઈજા પહોંચી હોવાનું જાણવા મળે છે ત્યારે વધુ ઇજાગત ટ્રકના ડ્રાઇવરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ જ્યાં સારવાર મળે તે પહેલાં તેનું કમાટી ભર્યું મોત નીપજ્યું હતું ત્યારે આ ઘટના સ્થળે પણ પાણસીણા પોલીસ પહોંચી અને તપાસ હાથ ધરીત્યારે આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર લીંબડી પાણશીણા હાઇવે ઉપર આગળ પસાર થતા ટ્રકનું અચાનક ટાયર ફાટતાતે ટાયર બદલવા અને તપાસ માટે નીચે ઉતરી અને ડાઇવર તપાસ કરી રહ્યો હતો તેવા જ સમયે પાછળ આવતા ટ્રકના ચાલકે ધડાકાભેર બંધ પડેલા ટ્રકની પાછળ અથડાવતા આ અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં ટ્રકના ડાઈવર કમલ ખાન વારિસ ખાન નામના વ્યક્તિનું સારવાર સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું જ્યારે અકસ્માતમાં વધુ ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે ત્યારે પોલીસે ફરિયાદ નોંધ અને આગળની વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  વલસાડ પારડી નેશનલ હાઇવે પર કેળા ભરેલી ટ્રકને પાછળથી કન્ટેનર ચાલકે ટક્કર મારતા ટ્રક પલ્ટી ગઈ | Valsad 
 
                      વલસાડ પારડી નેશનલ હાઇવે પર કેળા ભરેલી ટ્રકને પાછળથી કન્ટેનર ચાલકે ટક્કર મારતા ટ્રક પલ્ટી ગઈ | Valsad
                  
   मेड इन इंडिया Maruti Swift अब अफ्रीकी बाजार में भी होगी लॉन्च, मिल सकता है CVT ट्रांसमिशन 
 
                      भारत की प्रमुख वाहन निर्माता Maruti Suzuki भारत में बनी कई कारों का एक्सपोर्ट करती है।...
                  
   Lok Sabha Election 2024: दो चरणों का चुनाव बाकी, पार्टियों ने झोंकी ताकत, कौन जीतेगा चुनावी दंगल ? 
 
                      Lok Sabha Election 2024: दो चरणों का चुनाव बाकी, पार्टियों ने झोंकी ताकत, कौन जीतेगा चुनावी दंगल ?
                  
   
  
  
  
  
   
  