મહુવા તાલુકામાં વધુ એક કોરોના પોઝીટીવ કેસ સાથે તાલુકામાં કુલ કોરોના પોઝિટિવના આંકમાં વધારો નોંધાયો.

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

             મહુવા તાલુકા આરોગ્ય અધિકારી પરથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર તા.19.04.2023 ના રોજ મહુવા તાલુકામાં કોરોના પોઝીટીવ નો એક કેસ નોંધાયો છે.તાલુકામાં નોંધાયેલ કોરોના પોઝીટીવ ના એક કેસ સાથે મહુવા તાલુકામાં કુલ કોરોના પોઝીટીવ નો આંક 3695 પર પહોંચ્યો છે.જ્યારે કુલ મૃત્યુ આંક 42 પર સ્થગિત છે.જ્યારે વાત કરીએ જિલ્લા ના પોઝિટિવ કેસોની તો આજરોજ સુરત જિલ્લામાં કુલ 15 પોઝીટીવ કેસો નોંધાયેલા છે.મહુવા તાલુકામાં સતત વધતા કોરોના પોઝિટિવ ના કેસથી તાલુકાનું આરોગ્ય વિભાગ સતર્ક થઈ જવા પામ્યું છે.